Best 50 +{ ગુજરાતી સુવિચાર પ્રેમ | gujarati suvichar love }
સ્વાગત છે તમારું અમારા Powerfullsuvichar blog પર મિત્રો.આપણને જીવન જીવવા માટે પ્રેરિત કરતો લાગણી નો અહેસાસ એટલે પ્રેમ.અહીં આજે ગુજરાતી સુવિચાર પ્રેમ પર સુવિચારો નું કૉલેકશન જોવા મળશે જે gujarati suvichar love માં તમને અહીં ગુજરાતી સુવિચાર પ્રેમ text અને gujarati suvichar love Images સાથે જોવા મળશે.આપણને પ્રેમ કોઈ ની સાથે પણ થઈ શકે છે આપણા મનપસન્દ કામ થી કે આપણા ભવિષ્ના કોઈ સપનાથી. એવો પ્રેમ આપણને જીવન માં સફળ બનાવે છે મિત્રો.
મિત્રો પ્રેમ ની કોઈ પરિભાષા નથી હોતી ના એને લખી ને સમજાવી શકાય પ્રેમ એ લાગણી નો યુદ્ધ છે . જો આ ગુજરાતી સુવિચાર પ્રેમ તમને ગમે તો તમારા મનગમતા સોશિઅલ મીડિયા પર પણ shere કરજો અથવા તમારા મનગમતા વ્યક્તિ જોડે shere કરજો.
![]() |
Best ગુજરાતી સુવિચાર પ્રેમ ફોટો |
🔸પ્રેમ એક એવી અનુભૂતિ છે
જેની અસર આપણી આત્મા સુધી હોય છે...!!
![]() |
ગુજરાતી સુવિચાર પ્રેમ ટેટસ |
નાનકડી આ જિંદગીમાં
ફિકર ઘણી બધી છે
આ દુનિયા તો ક્યારની
મારી નાખત પણ પિતા
ના પ્રેમની અસર ઘણીબધી છે...!!
![]() |
gujarati suvichar love photo |
🔸માન હોય એના પ્રત્યે પ્રેમ હોવો જરૂરી નથી
પરંતુ જો પ્રેમ હોય એના પ્રત્યે માન હોવુ ખુબ
જરૂરી છે...!!
![]() |
પ્રેમના સંબંધ ના સુવિચાર સ્ટેટસ |
🔹પ્રેમ એક અનેરો અહેસાસ છે
જીવન નો આધાર છે
બે દિલો વચ્ચે નો વિશ્વાસ છે
હું શા માટે પ્રેમ ના કરું
કે જેમાં પ્રભુ નો વાસ છે...!!
![]() |
gujarati suvichar love photos |
🔸પ્રેમ એ પામવાની વસ્તુ
નથી પણ અનુભવાતી એક
લાગણી છે...!!
![]() |
gujarati suvichar love Images |
🔹પ્રેમ પૂનમની દિવ્ય ચાંદની જેવો છે, તેમ પ્રેમ બળબળતા ઉનાળાની મધ્યાહનના ધોમ તડકા જેવો પણ છે..!!
![]() |
ગુજરાતી સુવિચાર પ્રેમ સ્ટેટ્સ |
લોકો ના હાલત બદલાય જાય
પ્રેમ કરવા વાળા બદલાઈ જાય
પણ પ્રેસ કયારેય નથી બદલાતો..!!
![]() |
ગુજરાતી સુવિચાર પ્રેમ નવા ટેટસ |
🔹કાયમ સાથે રહેવાથી પ્રેમ નથી વધતો.
થોડા દુર રહેવાથી પ્રેમ નથી ઘટતો
પ્રેમ તો માણસના, આત્મા માં વસે છે.
જે મોત ની સાથે, પણ નથી મરતો...!!!
![]() |
ગુજરાતી સુવિચાર પ્રેમ વોલપેપર |
🔸માનવતાનું બીજું નામ પ્રેમ છે પ્રાણીમાત્ર,
સાથે પ્રેમ કરવામાં જ સાચી માનવતા છે...!!
![]() |
ગુજરાતી સુવિચાર પ્રેમ Text સ્ટેટ્સ |
🔹પ્રેમ કરનાર સંપૂર્ણ જ હોય એ જરૂરી નથી,
પણ એ માનવતાથી પૂર્ણ હોય એ પૂરતું છે...!!
![]() |
પ્રેમના સંબંધ ના સુવિચાર ફોટો |
🔹પ્રેમ એટલે પહેલી મુલાકાતથી લઈને
પાનેતરમાં જોવા સુધીની સફર..!!
![]() |
પ્રેમના સંબંધ ના સુવિચાર Photos |
🔹કોઈ પણ વ્યક્તિને
મળતી સમયે ચહેરા ઉપર
હાસ્ય હોવું જોઈએ. હાસ્ય
સંબંધોમાં પ્રેમ જાળવી
રાખે છે...!!
![]() |
પ્રેમના સંબંધ ના સુવિચાર સ્ટેટ્સ |
🔸પ્રેમ નફરત કરતા હજાર
ગણો વધારે
પ્રભાવશાળી હોય છે..!!
પ્રેમથી
કોઈ દુશ્મનનું મન પણ બદલાઈ
શકે છે...!!
![]() |
પ્રેમના સંબંધ ના સુવિચાર સ્ટેટ્સ ફોટો |
🔹કોઈ આપણને પ્રેમ કરે તો
આપણને શક્તિ મળે છે અને
આપણે કોઈને
પ્રેમ કરીએ તો આપણું
સાહસ વધે છે...!!
આ પણ વાંચો :-
100+ [ Best Meaningful Gujarati Quotes-Suvichar On Life ]
![]() |
પ્રેમના સંબંધ ના સુવિચાર New Image |
🔸જ્યાં પ્રેમ છે, ત્યાં જીવન છે...!!
- (મહાત્મા ગાંધી)
![]() |
પ્રેમના સંબંધ ના સુવિચાર ફોટો |
🔹પ્રેમ અને ઉધાર એને જ આપવા..
પાછા મળવાની ઉમ્મીદ હોય...!!
![]() |
પ્રેમના સંબંધ ના સુવિચાર ફોટો |
🔸જેની પાસેથી પ્રેમ,
લાગણી અને માંગણી,
આ ત્રણેયનો જે અનુભવ કરાવે એ,
"જિંદગી"...!!
![]() |
ગુજરાતી સુવિચાર પ્રેમ Best Photo |
🔹પ્રેમની અનુભૂતિ આત્મા દ્વારા થતી હોય છે
શબ્દોથી નહીં...!!
![]() |
ગુજરાતી સુવિચાર પ્રેમ photos |
🔹એક બીજાને જોયા કરવામાં નહીં,પણ એક જ દિશામાં
જોવાની દ્રષ્ટી એટલે પ્રેમ...!!
![]() |
ગુજરાતી સુવિચાર પ્રેમ Pic |
🔹જે મળે તેને ચાહવુ એ સમજૂતી છે,
જેને ચાહો તેને મેળવવુ એ સફળતા છે,
પણ જયારે ખબર હોય કે જે નથી જ
મળવાનુ, છતા તેને ચાહો તો તે
તમારો સાચો પ્રેમ છે...!!
![]() |
ગુજરાતી સુવિચાર પ્રેમ photo |
![]() |
નવા ગુજરાતી સુવિચાર પ્રેમ સ્ટેટ્સ |
🔹જીવનમાં લાખો દુ:ખ પડે તોય મુખને હસાવજો,
કોઈ લાખો રૂપિયા ચરણે ધરે તોય ઠોકર મારી ઠુકરવજો,
પણ કોઈ સાચો પ્રેમ કરે તો જીંદગીભર નિભાવજો...!!
![]() |
gujarati suvichar love images |
🔹પ્રેમ અતિશય મંદ સુવાસ પ્રસરાવતું
એક સુંદરમાં સુંદર પુષ્પ છે..!!
![]() |
gujarati suvichar love images |
તમારા સપનાને સાચો પ્રેમ કરી તો જોવો..
જિંદગીમાં લોકોના આવવાથી કેવાથી
વધારે ફરક નહિ પડે..!!
🔹સૌથી વધારે ગુસ્સો ત્યારે આવે જ્યારે
પ્રેમ પણ આપણે કરવાનો રાહ પણ
આપણે જોવાની કહેવાનું પણ આપણે જ
અને છેલ્લે રડવાનુ પણ આપણે જ..!!
🔹હું તો હવે ચાહું છું કે લોકો મને નફરત કરે
આમ પણ પ્રેમ ક્યાં કોઇ હવે સાચો કરે છે...!!
🔹કોઈને ચાહીને છોડી દેવું
એ કોઇ મોટી વાત નથી પરંતુ
કોઈને છોડીને ચાહો તો ખબર
પડે કે પ્રેમ કોને કહેવાય...!!
🔹પ્રેમ જીવનમાં એટલા બધા
પરિવર્તન લાવે છે કે
ઘણી વાર માણસ આખે આખો
બદલાઇ જાય છે..!!
🔹પ્રેમ એટલે
એક બ્લુ ટીક આવવાની કલાકો સુધીની રાહ
Online જોઈને ન સમાતો હરખ
Last Seen જોઈને થતો હાંશકારો
Chat History જોઇને પોતાની જાતને
જ અપાતો દિલાસો
એના માટે રાખેલી અલગ પ્રકારની
Message Tune સાંભળવાથી કેલાઇ જતુ સ્મિત
આ જ તો પ્રેમ છે..!!
પુરુષના પગારથી બહુ
બહુ તો ઘર ચાલે,
પણ સંસાર તો સ્ત્રીના
સમર્પણથી જ ચાલે.
બધું પતી ગયા પછી પણ જે
બાકી રહી જાય
બસ એ પ્રેમ...!!
🔹પ્રેમ માં જો હક માટે ભીખ માંગવી પડે.
કે તુ મારી સાથે વાત કર મનેઈ love u કહે.
મને મળવા આવ..
જો પ્રેમ માં આમ ભીખ માંગવી પડતી હોય
તો ધિક્કાર છે આવા પ્રેમ પર પરાણે પ્રેમ
ના થાય સાહેબ
એકબીજા નું મન હોવુ જોઈએ..!!
જો તમે અહીંયા સુધી વાચ્યું હશે તો આશા રાખું છું મિત્રો તમને બધાને gujarati suvichar love ગમ્યું હશે. આવાજ રોજ રોજ નવા સુવિચાર ગુજરાતી વાંચવા માટે અમારી વેબસાઈટ ની મુલાકાત લેતા રેહજો...!!
આ લેખ પણ વાંચો મિત્રો :-
*2023 Best [50+] Collection Of Lagani Shayri | લાગણી શાયરી સુવિચાર*
*Best 50 + [ gujrati suvichar | સમજણ ગુજરાતી સુવિચાર ]*
*Best Good Morning Suvichar | ગુજરાતી સુવિચાર SMS Text Free*
*Best Gujarati Suvichar Text || સારા સુવિચાર ગુજરાતીમાં Sms*
*New { 500 + Best } Suvichar Gujarati | Status & Photos*
Post a Comment