2023 Best [50+] Collection Of Lagani Shayri | લાગણી શાયરી સુવિચાર
હલો મિત્રો...!! સ્વાગત છે. તમારું powerfull blog પર.!!અહીંયા આજે તમને લાગણી શાયરી સુવિચાર જોવા મળશે images સાથે જેને તમે સોશિઅલ મીડિયા ma કે તમારા મનગમતા વ્યક્તિ જોડે shere કરી શકો છો..!!ચાલો તો જોઇએ Lagani Shayari...!!
ગુજરાતી પ્રેમની શાયરી, ગુજરાતી શાયરી, ગુજરાતી શાયરી લખેલી, શાયરી ગુજરાતી,લાગણી શાયરી સુવિચાર, ગુજરાતી શાયરી લખેલી sms, ગુજરાતી શાયરી પ્રેમ, બેસ્ટ ગુજરાતી શાયરી, રોમેન્ટિક શાયરી ગુજરાતી, ગુજરાતી શાયરી સંગ્રહ, ગુજરાતી શાયરી લવ, Lagani Shayari .
💠 પ્રેમના પાલવમાં, યાદના આભલામાં,
આજ ફરી એક સાંજ ઢળી તારા ઇંતઝારમાં
હજી કેટલી ૫રીક્ષા કરીશ લાગણીના આ વિષયમાં
ગજબનો છે આજનો આ માનવી
પૈસા જોઇને પ્રેમ કરે છે અને
લાગણી જોઇને વહેમ કરે છેે.
મરવુ જ હોયને તો દરિયામાં ડુબીને મરો…
આ લાગણીઓના દરિયામાં ડૂબીને તો રોજ રોજ મરશો..!!
![]() |
ટેટસ નવા |
💠 કોઈ પણ વ્યક્તિ આપણને
અચાનક જ નથી
મળી જતું હોતું દરેક
વ્યક્તિ નું આપણી
લાઈફમાં આવવાનું કંઈક
કારણ હોય છે…!!
💯✨️🥀❣️
💠 લખીને શુ કરીશ તારા મનની લાગણી,
જ્યારે સ્વીકારી ન શકે તું મારા
પ્રેમની માંગણી..!!
💯👍💛
💠 હદયમાં લાગણી ઉપડેને...
ઉરમાથી નિકળે સુર...
એ કંઈ સમય ના જોવે...
ભલેને પછી હોય
મધ્યરાત્રી કે સવારની પોર...!!
👍👌💫
![]() |
ટેટસ નવા ગુજરાતી |
💠 " વાત બસ એટલી જ હતી કે
એ બહુ ગમતા હતા અને,
હવે વાત એટલી વધી ગઈ છે કે
આજે એમના વગર કંઈ ગમતુ નથી."
✨️🥀💝❣️💫💙
💠 " પ્રેમ કરવા વાળા હજારો મળી જશે,સાહેબ
તલાશ એની કરો જે નિભાવી જાણે..!!
જીવનમાં એવાં વ્યક્તિને ક્યારેય ના ખોતા,
જેના દિલમાં તમારા માટે ઈજ્જત,
ચિંતા અને સાચો પ્રેમ હોય."
💯✨️🥀❣️
💠 "દિવસ ઢળતાની વેળાએ,
ખેતરેથી પાછા વળતા ટોળામાં,
એક તારી ઝાંખી દેખાય ને,
હૈયામાં હરખની હેલી ઉપડે."
✨️🥀💝
![]() |
ગુજરાતી નવા ટેટસ |
💠 "જાન થી પણ વધુ ચાહું છું તને,
દરેક ખુશી થી પણ વધુ માંગુ છું
તને, જો કોઈ પ્રેમની હદ હોય તો
એ હદ થી પણ વધુ ચાહું છું તને."
✨️🥀💝❣️💫💞
💠 "કેટલી સુંદર છે તને બતાવવા માંગુ છું
મારો પ્રેમ છે તું તને મેળવવા માંગુ છું
તૂટી ને સો વખત જીવ્યો છું તારા વિના હું
ફરી તારા સાથે થોડાક ક્ષણ વિતાવવા માંગુ છું.,
💠 પ્રેમમાં તો ના જાણે શું કશિશ હોય છે.
રાધા માટે તો ક્રિષ્નને ભી
આંસુ હોય છે.
અહીં લાગણી ની જ
કશ્મકશ હોય છે.
ધારિયું કરી શકનાર ભી પાંગરો હોય છે".
🙏✨️🥀❣️
![]() |
ગુજરાતી શાયરી ફોટો |
💠“અમસ્તાજ હોઠો પર એક મીઠુ
હાસ્ય આવી જાય છે,
આમજ બેઠો હોઉં છું ને તારો
ખ્યાલ આવી જાય છે.”
🥰💝💫
💠 તારી સાદગી પણ
સોહામણી બની જાય,
જયારે કપાળમાં કુંકુમની
બિંદી ધરે…
👌💖💫
![]() |
પ્રેમ લાગણી શાયરી |
💠 જીવનમાં પ્રેમ કરો તો એટલો
કરો કે તેને પોતાની
તકલીફમાં ભગવાન પહેલાં તમારી
યાદ આવે..!!
✨️🥀💝💫
💠 સંબંધ મનથી બંધાય છે વાતોથી નહિ,
કેટલાક લોકો ખૂબ જ સારી
વાતો કર્યા
પછી પણ આપણા નથી
હોતા અને કેટલાક
ચૂપ રહીને પણ આપણા થઇ
જાય છે."
✨️🥀💫❣️
💠" દરેક પળમાં પ્રેમ છે અને
દરેક ક્ષણમાં ખુશી છે,
ખોઈ બેસો તો યાદ છે અને
જીવી લો તો જીંદગી છે."
💯🥀🥰
💠" મન જ્યારે ભરાઇ જાય
એટલે જવાબો આવતા બંધ થાય. "
✔️💯👍
![]() |
જીંદગી લાગણી શાયરી |
💠 “બસ એક તારા નામની રેખા હાથો
માં માંગુ છું ,
હું ક્યાં નસીબ થઈ કાંઈ
ખાસ માંગુ છું…”
✨️🥀🥰
💠 ક્યારેક આ જીંદગી હસતા મુકી દે છે,
ક્યારેક આ જીંદગી રડતા
મુકી દે છે,
ના પૂર્ણવિરામ સુખોના,ના પૂર્ણવિરામ
દુઃખોના,બસ જ્યાં જુઓ ત્યાં
અલ્પવિરામ મુકી દે છે."
💫✨️👍
💠 કશું જોતું નથી મારે તારા સિવાય,
પ્રેમની એક હૂંફ રાખજે જીંદગી
જીવી લેશું સાથે...!!
👍👌
💠 પ્રેમના કોઈ પુરાવા નથી હોતા
પણ એનુ નામ સાભળતા,
તમારા ધબકારા વધી
જાય તો સમજી લો પ્રેમ છે..!!
🌻💛
![]() |
નવા ગુજરાતી ટેટસ |
💠 અમી ભરેલી નજરો તારી,
ને એમાં હું છવાઈ ગયો…
💠 સબંધો માં ઠંડક રાખજો,
ગરમી તો હજી વધશે
એક- લૂ અને એકલું બન્ને બહુ જ
આકરા લાગે છે.
માંગણી એ જીંદગી નથી ,
લાગણી એ જ જીંદગી છે …
💠બધાનું માનવું હતું કે તીખી મિર્ચી છે,
ચાખીને જોઉં તો ચોકલેટની જેમ મીઠી છે..!!
💠સાચી જરૂર હોય છે એક બીજાને સમજવાની,
સાથે જીવશું-મરશું એતો કહેવાના શબ્દો છે !!
💠 ઓય સાંભળ તું બહુ ગુસ્સો ના કર
ગુસ્સામાં તું વધારે
CUTE લાગે છે અને હું Romantic
થવા લાગુ છું...!!
💠 ભાર એવો આપજે કે
ઝૂકી ના શકું
અને સાથ એવો આપજે
કે હું મૂકી ના શકુંં..!!
💠 સમાજ પાસે મરેલ માણસના પરિવાર માટે
પૈસા ભેગા કરવાની સ્કીમ છે પરંતુ,
તે વ્યકિતને જીવંત રાખી મદદરૂપ થવા જેવી
કોઇ લાગણી નથી...!!
![]() |
ટેટસ નવા |
💠 લાગણી સમજવા
માટે બોલવાની કચાં જરૂર છે,
વાંચતા આવડે તો આંખ
જ કાફી છે સાહેબ..!!
💠 રંગ જોઈને મોહબ્બત થાય એ
તો આમ હોય છે.
પણ જે રગ-રગમાં ઉતરી જાય
એ જ ખાસ હોય છે…!!
💠કોઈની લાગવગની જરૂર નથી,
તારી સાથેના પ્રેમ નો કેસ
હું જાતેજ જીતી લઈશ
![]() |
લાગણી શાયરી સુવિચાર |
💠 લાગણીના તાંતણે ખુશીઓ અપાર છે,
બસ એક તારા બંધાવાની વાર છે..!!
💠 નિષ્ફળ નિવડે છે તેઓ કયારેક
લાગણીને સમજવામાં
અને મુજથી અલિખિત શબ્દોની
સમજુતી માગે છે.
મૌન રહીને લાગણી જયારે સઘળા
જવાબો માંગે
અહેસાસ લખીને ત્યારે શબ્દો
કેટલી ૫રીક્ષા આપે?
લાગણીઓથી હારવુ નથી.
એટલે જ હવે લાગણીઓથી
બંઘાવુ નથી..!!
💠 શબ્દો છે પણ હવે લાગણી નથી
ચાહત છે પણ હવે માગણી નથી
ખટકે છે પણ એ આંજણી નથી
રાખી તો હજી છે પણ સાચવી નથી
![]() |
લાગણી શાયરી સુવિચાર |
💠 વિશ્વાસ એવી વ્યક્તિ પર ના કરશો જેની
લાગણી સમય સાથે બદલાય,પણ વિશ્વાસ
એવી વ્યક્તિ પર કરો કે સમય બદલાય
પણ તેની લાગણી ના બદલાય...!!
💠એક લાગણી દર શિયાળે કળે છે….
ચાલ આ૫ણે સાક્ષર થઇએ
મનગમતા હસ્તાક્ષર થઇએ
કુંડળી પંચાગ મૂકી દે બાજુમાં
મનમેળ ને લાગણીના જન્માક્ષર થઇએ.
હસ્તગત કંઇ હોય કે ના હોય ૫ણ લાગણી
ચિકકાર હોવી જોઇએ
મૃત્યુને ૫ણ મારવી અઘરી ૫ડે,
જિંદગી ખૂંખાર હોવી જોઇએ.
લાગણીઓનો જમાનો છે સાહેબ,
હું સ્ટેટસ મૂંકું ને તમે લાઇક આપો
એ લાગણી નથી તો બીજું શું છે…
💠 કોઈ તમને યાદ કરીને દિવસન
બે મિનિટ
તમારા માટે કાઢે છે તો તેની
કદર કરજો.
કેમકે મેસેજ તો એક
બહાનું છે
દોસ્તી અને લાગણીઓ આગળ
આખું જગત નાનું છે...!!!
![]() |
લાગણી શાયરી |
💠જીવનમાં જ્યાં તમારી કદર હોય
ત્યાં જ લાગણી વરસાવો ,
બાકી વેરાન રણમાં વરસાદની
કોઈ કિંમત નથી હોતી..!!
💯❣️
💠સાલું લાગણી પણ સમજદાર
થઈ ગઈ છે રંગ,
રૂપ અને રોકડા જોઈને જ
આગળ વધે છે.
માણસ ભલે દુઃખમાં લાગણીની
વાતો કરતો
હોય પણ સુખમાં બુદ્ધિની વાતો
કરતો થઈ જાય છે !!
✨️💫🙏
💠ઘરની બાંધણી ભલે ભવ્ય હોય પણ
તે ઘરના સભ્યોની લાગણી
જો શૂન્ય હોય તો એ ઘરના પગથિયાં
ગણવાનો કોઇ અર્થ નથી..!!
✨️🥀💝❣️💫💞
![]() |
ગુજરાતી સુવિચાર ફોટો |
💠 દુનિયા નો કોઈ પણ સબંધ હોય એ
માત્ર ને માત્ર બે જ વસ્તુ
પર ટકેલો હોય છે,
એક છે ‘વિશ્વાસ’
અને બીજું છે ‘લાગણી’...!!
✨️🥀💝❣️💫
💠 લાગણી છલકાય જેની વાતમાં
એક બે જણ હોય
એવા લાખમાં
શબ્દ સમજે એ સગાં
મન સમજે એ મિત્ર..!!
💝❣️💫💞
💠 જ્યારે બધી બાજુ થી મન હતાશા
થી ભરાઈ ગયુ હોય ત્યારે
કોઈ ના તરફ થી મળતું લાગણી નું
એક ટીંપુ પણ તેના તરફ
ખેંચી જાય છે..!!
✨️🥀💝💫💞
![]() |
ટેટસ નવા |
💠 ઓળખાણ ક્યાં હતી આપણી કોઈની
આતો કુદરત ની ભલામણ છે
વગર સરનામે લાગણી ના તાંતણે
સૌ બંધાતા ગયા..!!
🙌✌️
💠 એક સમાન ભાષા બોલનારાઓ
નહી પરંતુ એક સમાન
લાગણી ધરાવતા લોકો,
એક બીજાને સમજી શકે છે..!!
🥰🥀✨️
💠 લાગણીઓનો ભાર કેવો હોય એ
કાનુડા ને પૂછજો
જેણે ટચલી આંગળી પર આખો
ગોવર્ધન પર્વત ઊંચક્યો,પણ સંબંધ
અને લાગણીના ભાર થી એના પણ
ખભા ઝૂકી ગયા હતા..!!
🙏💫💯
આ પણ વાંચો :-
Post a Comment