New 2024 - કર્મ સુવિચાર | Karm Suvichar Gujarati

જો તમે પણ કર્મ સુવિચાર ની શોધમાં અહીંયા આવ્યા છો..!! તમને Best karm suvichar gujarati Best સુવિચારો અહીં રજુ કરવામાં આવેલા છે. જે તમને વાંચવામાં અને જીવન માં ઉતારવા જેવા કર્મનો સિદ્ધાંત સુવિચાર છે..!!

આશા કરું કે તમને ગમશે. અહીંયા કર્મ સુવિચાર જો તમને ગમે તો તમે આ વહાર્ટસપ , ફેસબુક , ઇન્સટ્રાગ્રામ અથવા અન્ય કોઈ માધ્યમ દ્વારા તમારા પ્રિયજનોને અને મિત્રોને Shere કરી શકો છો.ચાલો તો જોઇએ આ karm suvichar gujarati...!!

New 2023 -  કર્મ સુવિચાર | Karm Suvichar Gujarati
  કર્મ સુવિચાર image 

પોતાના કર્મોથી જ ચમકે છે..!! માણસ નું પાત્ર સાહેબ

ચરીત્રને પવિત્ર કરવાનું કોઈ અંતર નથી હોતું...!!

🔥💯

New 2023 -  કર્મ સુવિચાર | Karm Suvichar Gujarati
ગુજરાતી સુવિચાર ફોટો 

પોતાના કર્મોના ફળથી તો ખુદ..,

ગંગાપુત્ર ભીષ્મ પણ નથી બચી શક્યા અને

લોકો એમ વિચારે છે કે ગંગામાં સ્નાન કરવાથી,

આપણા પાપ ધોવાય જશે..!!

💯🔥

New 2023 -  કર્મ સુવિચાર | Karm Suvichar Gujarati
ગુજરાતી સુવિચાર ફોટો 

જે કર્મને સમજે છે. એને

કોઈ ધર્મ સમજવાની જરૂર નથી..!!

🌼💯🚩

New 2023 -  કર્મ સુવિચાર | Karm Suvichar Gujarati
નવા ટેટસ 

કર્મો થી ડરો સાહેબ ભગવાન થી નહિ.

કેમ કે ભગવાન માફ કરી દેય છે. કર્મ નહીં..!!

💯

New 2023 -  કર્મ સુવિચાર | Karm Suvichar Gujarati
નવા ટેટસ 

કોઈનો માળો બનાવવામાં

મદદ કરજો સાહેબ,

વિખેરવામાં નહીં... કારણ

કે ઈશ્વરના દરબારમાં

નીતિઅને કર્મનો હિસાબ થાય છે

ધન દોલતનો નહીં...!!

✨️🌻

New 2023 -  કર્મ સુવિચાર | Karm Suvichar Gujarati
ગુજરાતી સુવિચાર ફોટો

કર્મ નો અવાજ હંમેશા શબ્દોના

 અવાજ કરતા મોટો હોય છે..!!

✔️🔥

New 2023 -  કર્મ સુવિચાર | Karm Suvichar Gujarati
ગુજરાતી નવા ટેટસ

   "માણસનું જીવન તેના કર્મો પર જ ચાલે છે..

      જેમ ક્રિયા છે તેમ તેનું જીવન પણ છે.."!!

👌✔️

New 2023 -  કર્મ સુવિચાર | Karm Suvichar Gujarati
ગુજરાતી સુવિચાર ફોટો 

જયારે સમય તમારા આખોમાં પાણી લાવી દેય

ને સાહેબ ત્યારે સમજી જવાનુઁ કે ચોખ્ખા

 થવાનો સમય આવી ગયો છે...!!

👍👏👌

New 2023 -  કર્મ સુવિચાર | Karm Suvichar Gujarati
ગુજરાતી સુવિચાર ફોટો 

કુકર્મ જયારે દરવાજો ખખડાવે ત્યારે

 સમય પડઘું ફેરવીને સુઈ જાય છે..!!

🙏👌🌞

New 2023 -  કર્મ સુવિચાર | Karm Suvichar Gujarati
ગુજરાતી સુવિચાર ફોટો 

માંગવાથી અહીંયા કઈ મળતું નથી.

અને શોધવા થી કઈ જડતું નથી.

સૌને પોતાના કર્મો જ નડે છે બાકી,

માણસ સિવાય કોઈને કઈ નડતું નથી..!!

💯👌

New 2023 -  કર્મ સુવિચાર | Karm Suvichar Gujarati
ગુજરાતી સુવિચાર ફોટો 

કોઈએ મને પૂછ્યું આખી જિંદગી શુ કર્યું..!!

હસીને મેં જવાબ આપ્યો કે કોઈના સાથે કપટ નહીં કર્યું....!!

✨️😊

New 2023 -  કર્મ સુવિચાર | Karm Suvichar Gujarati
ગુજરાતી સુવિચાર ફોટો

જન્મ નિશ્ચિત છે મરણ પણ નિશ્ચિત છે કર્મો

સારા હશે તો સ્મરણ પણ નિશ્ચિત છે...!!!

 👌💯✨️

New 2023 -  કર્મ સુવિચાર | Karm Suvichar Gujarati
ગુજરાતી સુવિચાર ફોટો

સફળ વ્યક્તિ પાસળ કોઈનો હાથ હોય એના થી વધારે

તેને પડેલી તકલીફોની વધારે સાથ હોય છે..!!

🔥🔥👏

New 2023 -  કર્મ સુવિચાર | Karm Suvichar Gujarati
ગુજરાતી સુવિચાર ફોટો 

વાણી, વર્તન, વ્યવહાર અને વિશ્વાસ ઉપર તમારો પ્રગતિનો

આધાર છે, જો સારા હસો તો સમાજ સાથ આપશે

અને સાચા હસો તો કુદરત સાથ આપશે..!!

👍👌🔥

New 2023 -  કર્મ સુવિચાર | Karm Suvichar Gujarati
ગુજરાતી સુવિચાર ફોટો 

સારા કર્મ સિવાય ઉદ્ધાર નથી..!!

🔥👏

New 2023 -  કર્મ સુવિચાર | Karm Suvichar Gujarati
કર્મ સુવિચાર Image 

કર્મ હંમેશા પાછું આવે જ છે

પછી ભલે સારું હોય કે ખરાબ

જે તમે બીજા સાથે કર્યું હોય

એ તમારી પર વીતશે એ

તો ચોખ્ખી વાત છે..!!

💯🚩

New 2023 -  કર્મ સુવિચાર | Karm Suvichar Gujarati
કર્મ સુવિચાર ફોટો 

જીવન માં સૌથી સુરક્ષિત વીમો એટલે

ઈશ્વર માં ભરોસો બસ સમયસર

સારા કર્મોનું પ્રીમિયમ ભરતા રહેવું..!!

👌🙏👍

New 2023 -  કર્મ સુવિચાર | Karm Suvichar Gujarati
ગુજરાતી સુવિચાર ફોટો 

વારસાદર માત્ર મિલકતના હોય છે...

પણ કરેલા કર્મોના કરજદાર તમે પોતે જ છો..!!

  💯👍✨️

New 2023 -  કર્મ સુવિચાર | Karm Suvichar Gujarati
જીવન પ્રેરક સુવિચાર ફોટો 

આજે નહિ તો કાલે..

કાલે નહિ તો પરમ દિવસે..

બે પાંચ કે ૨૫ વર્ષે..

જો ખોટું કર્યું હશે..

તો ભોગવવું જ પડશે..

આ કુદરતનો નિયમ છે સાહેબ..!!

🙏🙏💯

New 2023 -  કર્મ સુવિચાર | Karm Suvichar Gujarati
સમજણ સુવિચાર Image

"બધા માણસો તેમના વિશ્વાસથી બનેલા છે,

તેઓ જે માને છે, તેથી તેઓ બને છે

🙏🌞

New 2023 -  કર્મ સુવિચાર | Karm Suvichar Gujarati
ગુજરાતી સુવિચાર ફોટો 

ધર્મ ગમે તે હોય,

સારા માણસ બનો,

આપણાં કાર્યોનો હિસાબ

થશે, ધર્મનું નહીં...!!!

💯🚩

New 2023 -  કર્મ સુવિચાર | Karm Suvichar Gujarati
કર્મ સુવિચાર 

 જેમ કે જ્યારે તેલ સમાપ્ત થાય છે

 દીવો ઓલવાઈ જાય છે..

તેવી જ રીતે કર્મનો ક્ષય

  પરંતુ ભાગ્યનો પણ નાશ થાય છે..!!

🚩🌞✔️

New 2023 -  કર્મ સુવિચાર | Karm Suvichar Gujarati
ગુજરાતી સુવિચાર ફોટો 

કર્મો

જે ધન તમે કમાયા છો

એ તમે ભોગવી શકો કે ના ભોગવી શકો.,

પણ એ ધન કમાવવા માટે જે કર્મો

તમે કર્યા છે

એ તો તમારે ભોગવવા જ પડશે..!!

💯🔥🙏

New 2023 -  કર્મ સુવિચાર | Karm Suvichar Gujarati
ગુજરાતી સુવિચાર ફોટો 

કર્મ
જ એક એવી હોટલ છે

જયાં આપણે ઓર્ડર

નથી આપવો પડ્યો..

આપણને એજ પીરસવામાં આવે છે.

જે આપણે રાંધ્યું હોય છે...!!

🚩🙏👍

New 2023 -  કર્મ સુવિચાર | Karm Suvichar Gujarati
ગુજરાતી સુવિચાર photo 

શ્રેષ્ઠ કર્મ એ નથી કે

 જેનું પરિણામ સારું હોય,

 શ્રેષ્ઠ કર્મ એ છે જેનો ઉદ્દેશ્ય

  સર્વશ્રેષ્ઠ હોય !!

💯🔥

New 2023 -  કર્મ સુવિચાર | Karm Suvichar Gujarati
ગુજરાતી સુવિચાર ફોટો 

આ દુનિયામાં ભગવાનને યાદ
કરવાવાળા કરતા, સારા કર્મ કરવાવાળા
વધારે સુખી છે... !!
👌😊

New 2023 -  કર્મ સુવિચાર | Karm Suvichar Gujarati
ગુજરાતી સુવિચાર ફોટો 

સપના સાકાર કરવા માટે કોઈ જાદુ કામ
 નથી લાગતું એના માટે તો કર્મ જ કરવું પડે...!!
🌸✨️🥀

New 2023 -  કર્મ સુવિચાર | Karm Suvichar Gujarati
ગુજરાતી સુવિચાર ફોટો 

કર્મ નું ચક્ર આત્મા ની સાથે જન્મ
જન્માન્તર સુધી ચાલતું રહે છે.
શરીર રહે કે નહિ રહે,
કર્મ નો હિસાબ આપણે આજે નહિ
તો કાલે ચુકવવાનો જ છે...!!
🙏🚩

New 2023 -  કર્મ સુવિચાર | Karm Suvichar Gujarati
કર્મ સુવિચાર ઇમેજ 

🙏|| કર્મ સુવિચાર ||🌸

પહેલા ઉપર વાળો ચોપડો
લઈને બેસતો એટલે
ન્યાય બીજા જન્મે થતો હતો પણ હવે
ઉપરવાળો લેપટોપ લઇ બેસે છે
એટલે આ જન્મમાં જ
હિસાબ થઈ જાય છે...!!
👌🙏

New 2023 -  કર્મ સુવિચાર | Karm Suvichar Gujarati
ગુજરાતી સુવિચાર ફોટો 

ધ્યાન રાખજો ભાગ્ય અને કર્મ
નસીબ અને પ્રયત્ન
બંને એક જ વસ્તુ છે..!!
જેમ કાલનું દૂધ આજે દહીં
બને છે,તેમ ભૂતકાળનાં કર્મો આજે
નસીબ બનીને પ્રગટ થાય...!!
💯🙏

New 2023 -  કર્મ સુવિચાર | Karm Suvichar Gujarati
નવા ટેટસ 

હઁસી - હઁસી ને  કરેલા પાપ
રોઈ - રોઈને ભોગવવા પડે છે...!!
💯👍

New 2023 -  કર્મ સુવિચાર | Karm Suvichar Gujarati
ગુજરાતી સુવિચાર image 

કોઈ પણ કર્મ કરો બસ ધ્યાન એટલું
રાખજો કે પરમાત્મા online છે...!!
😊🌸🚩

New 2023 -  કર્મ સુવિચાર | Karm Suvichar Gujarati
કર્મ સુવિચાર image 

ભગવદ્ગીતા માં લખેલુ છે કે 
કર્મ, અકર્મ અને વિકર્મ આ
ત્રણેની ગતિ જાણવી જોઈએ
કેમ કે કર્મની ગતિ અતિગૃહન
છે...!!! 💯🙏

New 2023 -  કર્મ સુવિચાર | Karm Suvichar Gujarati
ગુજરાતી સુવિચાર ફોટો 

દુઃખ નું કારણ કર્મ નો
'અભાવ'
સુખ નું કારણ કર્મ નો
પ્રભાવ'
અને શાંતિ નું કારણ પોતાનો
સ્વભાવવ🔥
💯✨️

આ પણ વાંચો :-

New 2023 -  કર્મ સુવિચાર | Karm Suvichar Gujarati
કર્મ શાયરી ફોટો 

બીજાઓએ તમારી સાથે શું ખરાબ કર્યું
 છે તે વિચારીને તમારો સમય બગાડો નહીં,
 તમારા બદલે કર્મને તેમને જવાબ આપવા દો..!!

New 2023 -  કર્મ સુવિચાર | Karm Suvichar Gujarati
કર્મ શાયરી image 

દરેકને કર્મ ભોગવવા પડે છે, સારા કે ખરાબ
કર્મની ઓળખ સમય જ આપે છે..!!

New 2023 -  કર્મ સુવિચાર | Karm Suvichar Gujarati
કર્મા સુવિચાર image

જો તમે કોઈ બીજા સાથે ખોટું કરવા જઈ રહ્યા છો,
તો તમારે પણ તમારા વારાની રાહ જોવી જોઈએ..!!

New 2023 -  કર્મ સુવિચાર | Karm Suvichar Gujarati
કર્મા સુવિચાર ફોટો 

તમારા કાર્યોનો પડઘો શબ્દોના
પડઘા કરતા વધારે છે.!!

New 2023 -  કર્મ સુવિચાર | Karm Suvichar Gujarati
Best Karma Suvichar Photo

કર્મ એક એવી હોટેલ છે જ્યાં આપણને
ઓર્ડર આપવાની જરૂર નથી.
આપણે જે રાંધીએ છીએ તે મેળવીએ છીએ..!!

આ પણ વાંચો :-

 ભગવાન કરતાં કર્મથી વધુ ડરો,
 ભગવાન એકવાર માફ કરી શકે પણ કર્મ નહીં...!!

કર્મ એ ધર્મનું દર્શન છે..!!

ક્રિયા દ્વારા જ વિજય મળે છે,
નસીબ પણ ક્રિયા પર નિર્ભર છે,
જો ક્રિયા હોય તો સફળતા નિશ્ચિત છે...!!

શું મેળવવું એ કર્મની વાત છે,
શું લેવું એ ધર્મની વાત છે..!!

જેમના કર્મો બળવાન હોય છે તેમને
 નસીબ પણ સાથ આપે છે..!!

કર્મ એ કર્મ છે. કર્મ જીવનમાં છે.
 જો તમે ખોટા કાર્યો કરો છો,
તો તમને ફક્ત ખોટા કાર્યો જ પાછા મળશે..!!

જો તમે દુનિયા માટે કંઈક સારું કરશો,
 તો સમય જતાં તમને દુનિયામાંથી પણ
કંઈક સારું મળશે. આ કર્મ છે..!!

કર્મ અનુસાર જેને તમે તમારો પોતાનો
 કહો છો તેનો વિશ્વાસઘાત કરવો એ
 સૌથી વધુ દુઃખદાયક, ઘૃણાજનક
અને અપમાનજનક બાબત છે..!!

જો તમારા કર્મો સારા છે, તો નસીબ તમારી દાસી છે,
જો તમારા ઇરાદા સારા છે, તો ઘરમાં મથુરા કેવી છે..!!

પ્રેમથી મોટો કોઈ ધર્મ નથી.
 દાનથી મોટું કોઈ કાર્ય નથી..!!

કર્મ એ અરીસો છે જે આપણને આપણો
અસલી ચહેરો બતાવે છે...!!

ઉચ્ચ કાર્યો મહાન મન સૂચવે છે..!!

તે જેમ કરે છે તેમ ચૂકવે છે..!!

કર્મોથી જ આપણને ઓળખવામાં આવે છે,
માણસને દુનિયા માં ,
   સારા કપડાં પૂતળાઓને પણ પહેરવામાં આવે છે 
 કપડાંની દુકાનમાં...!!

દરેક વ્યક્તિને તેના કાર્યો કરવાની સંપૂર્ણ
 સ્વતંત્રતા છે પરંતુ તેના કર્મોના પરિણામોની
 પસંદગી તેના હાથમાં નથી..!!

આશા રાખું છું કે તમને આ કર્મ સુવિચાર ગમ્યો હશે જો ગમ્યો હોય તો Share અને comment કરીને અમને તમારા માટે આવીજ નવી નવી post લાવવા માટે પ્રોત્સાહન આપતા રેજો...તમારો આભાર...!!

🔹કર્મ એટલે શું...??

 ~ કર્મ એટલે આપણે જે કોઈ કામ કરીએ છીએ તેને કર્મ કહેવાય કર્મ એટલે આપણા દ્વારા કરવામાં આવતી ક્રિયાઓ...!!   કર્મ બે પ્રકારના હોય છે..!!જો આપણે સદ્ગુણથી કામ કરીશું, સારા કામ કરીશુ તો પરિણામ સારા આવશે,ખોટું કામ કરશો તો પરિણામ ભોગવવા પડશે..!!

     *************  
           *********         

 🔸અમારી અન્ય post પણ વાંચો  : -

ટિપ્પણીઓ નથી

Best 50 + [ સારા સુવિચાર - સફળતા જીવન સુવિચાર Text-Sms ]

જીવનમાં સારા વિચાર જીવન માં સફળ થવા માટે ખુબજ જરૂરી છે એ માટે સારુ વાંચન પણ જરૂરી છે મિત્રો એથી કરીને અમે આજે અહીં લાવ્યા છે તમને જીવન મા સા...

Blogger દ્વારા સંચાલિત.