Best 50 + [ 2023 Family Sambandh Gujarati Suvichar On Life ]
Hallo મિત્રો સુવિચાર આજે અહીંયા આ Post માં તમને best 50+ નું Family સંબંધ ગુજરાતી સુવિચાર ઓનું Bestest collection જોવા મળશે..!!
Hallo મિત્રો અહીંયા આજે આ નવી Family Sambandh gujarati Suvichar પોસ્ટ માં તમને Gujrati Suvicharo સાથે તેની images પણ જોવા મળશે. આશા કરું છું ક તમને Gujarati Suvichar અને images ગમશે તો સંબંધ સુવિચાર અથવા પરિવાર સુવિચાર shere કરવાનું નહીં ભૂલતા મિત્રો...!!
🔹“સંબંધ એટલે શુ...??
આજે જયારે દિમાગને પૂછ્યું ત્યારે,
"દિલ કહી ઉઠ્યું "
સંબંધ એટલે રીલેશન
રીલેશન એટલે રી+લેશન, ફરી ફરી કરવાનું લેશન....
લાગણીઓને પાકી કરવાનું
વારંવાર કરવાનું હોમવર્ક...
સંબંધ એટલે?
આજે જયારે દિલને પૂછ્યું ત્યારે,
દિમાગ બોલી ઉઠ્યું_સંબંધ એટલે
સમ_બંધ,
સરખો પ્રેમ, વ્યહવાર અને લાગણીઓ...!!!
*****
**********
![]() |
Gujrati Suvichar Status |
🔹"સંબંધ" થોડા હશે ને તો ચાલશે પણ..
સારા અને સાચા લોકો સાથે હોવા જોઈએ...!!
✨️😇💯
🔹દસ્તાવેજ માણસોના પણ બનવા જરૂરી છે.
કારણ કે બહારથી આપણા લાગતા,
" માણસો "
ઘણીવાર બીજાના નીકળે છે....!!!
💯🙏
🔹 કોઈ સાથે સંબંધ રાખવા
માટે ક્યારેક આપણે
આંધળા તો ક્યારેક મૂંગા તો
ક્યારેક બહેરા પણ
બનવું પડે છે.
🤝🧑🤝🧑
![]() |
ગુજરાતી સુવિચાર ફોટો |
🔹"સબંધ" માં પ્રેમ, દોસ્તી આ બધું અભણ
ભેગું જ જામે સાહેબ,
ભણેલાઓ તો લાગણીની એ
ગણતરી કરે છે...!!
💯🙌
🔹વીતેલા સમયને ભૂલવાની
તાકાત રાખો,તો
જીવનમાં ક્યારેય પાછું
વળીને જોવાનો સમય નહીં
આવે...!!
🌻👌
*આ સુવિચારો પણ વાંચો* :-
🔹કેટલાક સંબંધોના નામ નથી હોતાં,
જ્યારે કેટલાક
" સંબંધો "ફક્ત નામ માટે જ હોય છે.
![]() |
સુવિચાર ફોટો |
🔹આ નાનકડી જિંદગી માં એક
વાત હંમેશા યાદ રખાય
" સબંધ "
બધા સાથે રખાય પણવિશ્વાસ
કોઈ પર ન રખાય...!!
✔️💯
🔹સવાર પડે તો ધન્યવાદ માનજો
અને રાત પડે તો આભાર
કારણ કે તમારા હાથ માં કાંઈ નથી
પણ એના હાથમાં બધું જ છે
કોની સવાર પાડવી અને કોની નહીં.
🔹 હવે કોડી ના દામથી વેચાવા
લાગ્યા છે," સંબંધ "
સાચાં ઓછા અને મતલબી
વધારે તોલવા લાગ્યા છે...!!
🔹ઈજ્જત રૂપિયાની નહીં,
વ્યવહાર અને વર્તન ની છે..
પાંચ માણસ
તમારા રૂપિયા જોઈને નહીં,
પણ તમારોસ્વભાવ જોઈને
આવકાર આપશે માટે જ વધુ
રૂપિયા વાળા કરતા
સારા સ્વભાવ વાળા
વ્યક્તિ વધુ અમીર છે
🔹એક જૂની કહેવત છે કે,
તમે આંગળી નમશો તો કોક
વેંત નમશે,
પણ હવે એવું નથી રહ્યું
જો તમે થોડા પણ નમ્યા
તો લોકો હંમેશા તમને જ નમાવશે..!!
💯✔️
![]() |
gujarati suvichar image |
🔹ફરિયાદ કરવા કરતાં
ચૂપ રહેવું વધારે સારું છે
સાહેબ
જ્યાં કોઈને ફરક જ નથી પડતો
ત્યાં ફરિયાદ કેવી..??
✌️🤗
🔹ખેલાડી તો હું તમારા થી
પણ સારો છુ પણ
સંબંધો સાથે રમવું એ મારા
સંસ્કાર માં નથી...!!
✨️💫
🔹ખોટા લોકોને મનાવવા નહીં અને
સાચા લોકોનો સાથ છોડવો નહીં..!!
🔹આ સપના તૂટે એનો..
અવાજ નથી આવતો પણ
સાહેબ...એના પડઘા
જિંદગી ભર સંભળાય છે..!!
![]() |
ગુજરાતી સુવિચાર photo |
🔹કડવું સત્ય મદદ કરો તો લોકો
ભૂલી જાય છે
ના કરો તો યાદ રાખે છે...!!
💯👌
🔹આટલા બધા ડે ઉજવવામા આવે છે
એમા મતલબી ડે અને
બેવફા ડે પણ જોવા જોઇએ..!!
👏✌️
🔹સંબંધ ક્યારેય મીઠા અવાજ અને રૂપાળા
ચહેરાથી નથી ટકતો
એ તો ટંકે છેં સુન્દર હૃદય અને ક્યારેય
ના તૂટે એવા વિશ્વાસથી..!!
![]() |
gujrati suvichar image |
🔹સબંધ નો મુખ્ય આધાર
વાત ચીત હોય છે
જ્યારે વાત ચીત ઓછી થવા લાગે
કે બંધ થવા લાગે
ત્યારે સબંધ ધીમે ધીમે તૂટવા લાગે છે !!
🔹તમારા પરસેવાનો રૂપિયો
જયારે પર-સેવા માં વપરાય
ને સાહેબ
ત્યારે માનવું કે તમારું જીવન
સફળ થઈ ગયું..!!
🔹વાંચેલું જ્ઞાન કરતા વેઠેલી પરિસ્થિતિ
વધારે શીખવી જાય છે.!!
💯
![]() |
ગુજરાતી સુવિચાર status |
🔹એક ઉંમર પછી ફક્ત વિચાર
અગત્યનો હોય,અને
એક ઉંમર પછી
માત્ર સાથ અગત્યનો
હોય છે..!!🤝
🔹તમે ઉગશો એટલે લોકો તોડવા
જ ઊભા છે, તમારામાં ખૂબી હોવી
જોઈએ કે તોડ્યા પછી
પણ એના હાથો માં કેમ મહેકવું...!!
✨️🌻
🔹થોડુંક તો બદલવું જ પડશે
કેમ કે હવે
સમય ની પણ માંગ છે,
પરિસ્થિતિ ની અને લોકોની પણ..!!
👍👏
![]() |
whatsapp status suvichar gujarati |
🔹શેરડીમા જ્યાં ગાંઠ હોય છેત્યાં રસ નથી હોતો..
અનેજ્યાં રસ હોય ત્યાં ગાંઠ નથી હોતી..!
જીવનમાં સંબંધોનું પણ આવુ જ છે..!!
💯❣️
🔹પ્રભાવ મારો રહે ના રહે પણ...
અભાવ અમારો કાયમી વર્તાશે..!!
શું છો એના કરતાં શું હતા
એ પહેલાં યાદ રાખજો મિત્રો..!!
👍😉
🔹આ યુગમાં સાચા માણસની સ્થિતિ
ટીવીના રિમોટ જેવી છે,
ભૂલ સેલની હોય અને માર રિમોટ
ખાય...!!
💯🥀
![]() |
સુવિચાર ફોટો |
🔹કોઇ પણ સંબંધોની સિલાઈમાં
સ્વાર્થનો નહીં..,
પણ લાગણીઓનો દોરો વાપરશો
તો સંબંધ ક્યારેય નહીં તૂટે..!!
✨️😇
🔹ચા હોય કે સંબંધ રંગનું મહત્વ નથી,
મહત્વ તો મીઠાસનુ છે...!!
💯💐
🔹સંબંધ જાળવી રાખવો,
એ તમારા જીવનની સૌથી
મોટી સફળતા છે...!!
✨️🙏👍
![]() |
ગુજરાતી સુવિચાર ફોટો |
🔹સંબંધો બગડવાનું
એક કારણ એ પણ છે કે..
લોકો સમજે છે ઓછુ
અને સમજાવે છે વધારે...!!
💯🙏
🔹સામેવાળી વ્યક્તિ સંબંધ
નિભાવશે કે નહીં તમે એ ના વિચારો,
તમે જ સંબંધ એ રીતે નિભાવો કે...
સામેવાળી વ્યક્તિ ને એમ થઇ જાય કે જો
હું આને ગુમાવી દઇશ તો એનાથી
સારું વ્યક્તિ મને ક્યારેય નહીં મળે...!!!
✨️🥀😊
🔹 ક્યારેક ક્યારેક માણસ થાકી જાય છે
ચૂપ રહીને, ઉમ્મીદ રાખીને
ધીરજ રાખી રાખીને ચોખવટ કરી ને,
સંબંધ નિભાવી ને અને પોતાના
લોકો ને મનાવીને..!!
👍🙏
![]() |
ગુજરાતી સુવિચાર ફોટો |
🔹જેના માં ખોટ ખાવાની
તાકાત હોય ને,
એ જ નફો કરી શકે,
પછી એ ધંધો હોય કે સબંધ..!!!
💯🌻
🔹સંબંધ એટલે...
સારા સમયમાં જળવાય,
અને ખરાબ સમયમાં ઓળખાય...!!
✔️💯
🔹સંબંધ જાળવી રાખવો,
એ તમારા જીવનની સૌથી
મોટી સફળતા છે...!!
✨️🥀😊
![]() |
ટેટસ નવા |
🔹આકળિયુગ ની દુનિયા છે સાહેબ
કદર એની નથી થતી
જે ખરેખર સબંધ નિભાવે છે.
પણ કદર એની થાય છે જે સબંધ
નિભવવાનો ખાલી દેખાવ કરે છે..!!
🙏👍
🔹જેની આજે તમને જરૂર નથી
આવતીકાલે તેમની જરૂર પડી શકે
જેની આજે અવગણના કરો છો
કાલે કરી સ્વીકારવું પડે માટે
હંમેશા સંબંધ ને મહત્વ આપો..!!
✨️🥀
🔹સુધારી લેવા જેવી છે પોતાની ભૂલ,
ભૂલી જવા જેવી છે બીજાની ભૂલ..
આટલું માનવી કરે કબૂલ તો દરરોજ
દિલમાં ઊગે ખુશીના ફૂલ..
નીતિ ચોખ્ખી રાખજો સાહેબ
ભલે રૂપિયા વાળા નાં થવાય,
પરિવાર તો શાંતિ થી જીવશે,
પરંતુ અનીતિ કરશો તો તમારા
પાપ નું ફળ તમારા સંતાનો ભોગવશે...!!
💯✨️🥀
![]() |
ગુજરાતી નવા ટેટસ |
🔹સાચું ને તમે સંબધ સાચવવા
રડશો તડપશો તો પણ
સાથ છોડીને જવા વાળા
જતા જ રહેશે..!!
👍✔️
🔹બહુ રૂપિયા વાળા સાથે સબંધ
રાખવા કરતા સારા સ્વભાવ
વાળા વ્યક્તિ સાથે સબંધ રાખજો
કારણ કે રૂપિયા ના પાવર માં
તમારું અપમાન થઈ શકે
પરંતુ સારા સ્વભાવથી નહિ !!
💯✔️
🔹લોકો કેવી રીતે 2-4 સાથે
પ્રેમ કરી લે છે
મને એનાં મળ્યાં પછી મારાં
મન માં..!
બીજા નો વિચાર પણ
નથી આવ્યો..
જ્યારે સંબંધ નિભાવી નથી
શકતા
તો સંબંધ જોડશો પણ નહિ
અને જો સંબંધ જોડો
તો પછી કોઈ બીજા માટે એને
તોડશો નહિ !!
💯✨️🥀
![]() |
ગુજરાતી સુવિચાર ફોટો |
🔹આજકાલ કપડાં ફાટે તો
કોઇ સિવતું નથી બસ,
નવા ખરીદી લે છે.
સંબંધોનું પણ કંઇક એવું જ છે
કોઈ સુધારતું નથી બસ
નવા બનાવી લે છે...!!
👌💫❣️
🔹સંબંધ સાચવતા સાચવતા સ્વભાવ બદલાઈ
ગયો, માણસ તો એજ રહ્યો પણ માણસાઈનો
ભાવ બદલાઈ ગયો..!!
🙏✨️💯
🔹સંબંધ ભલે ગમે તેટલો મજબુત હોય,
સમય એકવાર તોડવાની કોશિશ જરૂર કરશે...!!
💯👍
![]() |
ગુજરાતી સુવિચાર ફોટો |
🔹સબંધોની માયાજાળમાં એક સબંધ લીમડા જેવો
પણ રાખજો સાહેબ શિખામણ ભલે કડવી આપે
પણ તકલીફમાં ઠંડો છાંયડો પણ આપે..!!
👍🙏❣️
🔹કોઇની જિંદગીમાં માન સાથે
આપણું મહત્વ હોવું એ સબંધ
બાકી બધી... ફોર્માલિટી
સાહેબ....!!
🙏💯
આપણે જેના પર ધ્યાન
આપવાનું છોડી દઈએ છીએ.
એ બધું જ ક્રમશઃ
નષ્ટ થઈ જાય છે.
પછી તે સ્વાસ્થય હોય.
વેપાર હોય કે સંબંધ હોય.
✨️🔥
અહીંયા સુધી જો તમે આ Family Sambandh Gujarati Suvichar ની પોસ્ટ વાચી હોય તો તમારો આભાર અને જો ગમી હોય તો comment કરજો અને ખાસ shere કરવાનું નહીં ભૂલતા મિત્રો... અને હા જો તમને કોઈ પણ તમારા ગમતા Topic પર સુવિચાર જોયતા હોય તો એના માટે પણ comment કરીને અમને જણાવજો મિત્રો...!!
આ પણ વાંચો :-
Post a Comment