100+ [ Best Meaningful Gujarati Quotes-Suvichar On Life ]

મિત્રો આજના આર્ટિકલ માં હું આપણી સાથે Gujarati Quotes ના Lastest અને Best  વિચારોનુ collection Shere કરી રહો છું. આ લેખ Meaningful Gujarati Quotes-Suvichar On Life તમને ગમશે  એવી આશા રાખું છું..!!

જો આ Quotes Gujarati ma વિચારો તમને ગમે તો મિત્રો અને પ્રિયજનો  અને  જોડે અથવા તમારા મનગમતા સોશિઅલ મીડિયા એપ્લિકેશન જેવું કે whatsapp, instragram કે પસી Facebook અથવા અન્ય ક્યાક આ Best Meaningful Gujarati Quotes-Suvichar On Life Shere કરી શકો છો...!!

100+ [ Best Meaningful Gujarati Quotes-Suvichar On Life ]
gujarati quotes with images

જીવનમાં સાચવી શકો

તો સબંધને સાચવજો સાહેબ

બાકી પૈસાતો બેંકો પણ

 સાચવે જ છે...!!

100+ [ Best Meaningful Gujarati Quotes-Suvichar On Life ]
gujarati quotes with images

જો દુનિયામાં છોડવા જેવું

કંઈ હોય તો,

પોતાને ઊંચા અને બીજાને નીચા

દેખાડવાનું છોડી દો..!!

100+ [ Best Meaningful Gujarati Quotes-Suvichar On Life ]
ગુજરાતી સુવિચાર ફોટો 

આ નાનકડી જિંદગીમાં

ભગવાન ક્યારેય ભાગ્ય નથી લખતા

જીવનના દરેક ડગલાં

 પર આપણો

વિચાર આપણો વ્યવહાર આપણું

કર્મ જ આપણું ભાગ્ય

 લખે છે..!!

100+ [ Best Meaningful Gujarati Quotes-Suvichar On Life ]
gujarati quotes with images

જ્યાં શબ્દો ગોઠવાયા વિના
 વાત થાય આંસુ
 છુપાવ્યા વિના રડી શકાય, 
અને જ્યાં સંકોચ
 વિના માંગી શકાય એનું નામ 
સબંધ..!!

100+ [ Best Meaningful Gujarati Quotes-Suvichar On Life ]
gujarati quotes with images

ખાલી ખિસ્સા લઈને તો

નિકળી જુઓ આ બજારમાં સાહેબ

વહેમ દુર થઇ જશે ઇજ્જત કમાયાનો..

100+ [ Best Meaningful Gujarati Quotes-Suvichar On Life ]
gujarati quotes with images

મનુષ્ય ને મળેલી વસ્તુની

બે વાર જ કદર થાય છે

એક મળતા પહેલા અને

બીજી ગુમાવ્યા બાદ !!

100+ [ Best Meaningful Gujarati Quotes-Suvichar On Life ]
gujarati quotes with images

પારકા માટે પગથિયું ન બની શકો

તો કંઈ નહિ,

પણ ચાલનારના માર્ગમાં

ખાડરૂપ તો ન જ બનશો !!

100+ [ Best Meaningful Gujarati Quotes-Suvichar On Life ]
gujarati quotes with images

વિશ્વાસ મુકતા પહેલા પારખો

સાહેબ કેમ કે

દુનિયામાં નકલી લીંબુ પાણી

 સ્પ્રાઇટ દ્વારા

પીવડાવાય છે અને અસલી

 લીંબુ પાણી

ફિંગરબાઉલમાં હાથ ધોવા અપાય છે...!!

100+ [ Best Meaningful Gujarati Quotes-Suvichar On Life ]
gujarati quotes with images

સારા સંબંધી અને

સારા વિચાર જેમની પાસે હોય છે,

તેમને દુનિયાની કોઇ પણ શક્તિ હરાવી

શકતી નથી..!!

gujarati quotes with images

“દેખાડો અને દેખાવ”

હેસિયત મુજબ જ કરવો સાહેબ

કારણ કે લોકોને ખબર જ છે

તમે કેટલા સદ્ધર છો અને

 કેટલા રૂપાળા !!

gujarati quotes with images

સવારનો ધુમ્મસ પણ...

એ શીખવાડે છે કે...

બહુ આગળનું જોવું નક્કામું છે.

ધીમે ધીમે આગળ વધતા રહો,

રસ્તા આપો-આપ ખુલ્લા થઇ જશે.!!

gujarati quotes with images

તમે ભલે ગમે તેવાં ખિલાડી હોય,

સીધા માણસ સાથે કરેલ દગો તમારા

 પતનનું કારણ બની શકે છે...!!

gujarati quotes with images

હસતા માણસની સોબત અત્તરની
 દુકાન જેવી છે.
 કસું ન ખરીદો તો પણ સુગંધ
   તો મળે જ છે...!!

ટેટસ નવા

માણસાઈનું એક પગથિયું

ચડાતું નથી,

 ને માણસો માનતા રાખે

ડુંગર ચઢવાની..!!

100+ [ Best Meaningful Gujarati Quotes-Suvichar On Life ]
ટેટસ નવા

અમે કોઇની પાછળ સમય
બરબાદ નથી કરતા
જે અમને ભૂલી ગયા એમને અમે પણ
 યાદ નથી કરતા...!!

100+ [ Best Meaningful Gujarati Quotes-Suvichar On Life ]
ટેટસ નવા

મુરખાઓ પાસેથી વખાણ

સાંભળવા કરતાં

બુદ્ધીશાળી વ્યક્તિનો ઠપકો 

    ફાયદાકારક હોય છે...!!

100+ [ Best Meaningful Gujarati Quotes-Suvichar On Life ]
ટેટસ નવા

જુના માણસો જેટલાં કપડાથી મેલા હતા.

એટલા જ અંદરથી ઉજળા હતા,

 સાહેબ અને અત્યરના માણસો બહારથી

 બહુ ઉજળા દેખાય પણ અંદરથી

બહુ મેલા હોય છે..!!

100+ [ Best Meaningful Gujarati Quotes-Suvichar On Life ]
ટેટસ નવા

પોતાના આંસુ પોતે લુસતા

 શીખી લેવા

બીજાના રૂમાલમાં મતલબ

ના વાયરસ હોય છે...!!

100+ [ Best Meaningful Gujarati Quotes-Suvichar On Life ]
ટેટસ નવા

જિંદગીમાં એક એવો મિત્ર જરૂરથી

 બનાવજો જે તમારા

દિલની વાત એવી રીતે સમજે જેમ

 મેડિકલ સ્ટોર વાળા ડૉક્ટર નું

લખાણ સમજે...!!

100+ [ Best Meaningful Gujarati Quotes-Suvichar On Life ]
ટેટસ નવા

 ભૂલ શોધવી ખોટી વાત નથી પણ

શરૂઆત પોતાના થી કરવી...!!

100+ [ Best Meaningful Gujarati Quotes-Suvichar On Life ]
ટેટસ નવા

ચિંતા અને તણાવ માં માણસ ત્યારે જ

રહેતો હોય છે.જયારે એ પોતાના માટેઓછું

અને બીજાના માટે વધુ જીવતો હોય છે...!!

100+ [ Best Meaningful Gujarati Quotes-Suvichar On Life ]
ટેટસ નવા

વ્યક્તિ નું નહિ પણ ઘડતરનું

મહત્વ છે..!!

100+ [ Best Meaningful Gujarati Quotes-Suvichar On Life ]
ટેટસ નવા

મંઝિલ સુધી પહોંચવા માટે હિંમત

 મજબૂત રાખો

કારણ કે એક વાર હારવાથી

કોઈ ફકીર નથી બની જતું અને એક

 વાર જીતવાથી

કોઇ સિકંદર નથી બની જતું

જ્ઞાન હોવું એ મહત્ત્વની વાત નથી,

 તેનો સાચો ઉપયોગ

કરવો એ મહત્ત્વનું છે..!!

100+ [ Best Meaningful Gujarati Quotes-Suvichar On Life ]
ટેટસ નવા

દરેક પળમાં પ્રેમ છે અને

દરેક ક્ષણમાં ખુશી છે,

ખોઈ બેસો તો યાદ છે અને

જીવી લો તો જીંદગી છે..!!

100+ [ Best Meaningful Gujarati Quotes-Suvichar On Life ]
ટેટસ નવા

તમે જે ધારો એ કદી ના થાય, અને જે થાય એ કદી
ધાર્યું જ ના હોય. બસ એનું જ નામ જિંદગી..!!

100+ [ Best Meaningful Gujarati Quotes-Suvichar On Life ]
ટેટસ નવા

ઉડી જઈસુ તસ્વીરમાંથી રંગોથી
જેમ આપણે પણ સમયની
 ડાળ પર બેઠા પંખી જ છીએ..!!

100+ [ Best Meaningful Gujarati Quotes-Suvichar On Life ]
નવા ટેટસ 

વ્યવહાર માં સુંદરતા રાખો

ફિલ્ટર થી ખાલી ચેહરા ચમકે છે,

         દિલ નહીં....!!

100+ [ Best Meaningful Gujarati Quotes-Suvichar On Life ]
ગુજરાતી નવા ટેટસ 

નામ ,નસીબ અને નફો એ

કુદરત નો ખેલ છે સાહેબ,

કોને ક્યારે શું આપવું એ

ઉપરવાળો જ નક્કી કરે છે...!!

100+ [ Best Meaningful Gujarati Quotes-Suvichar On Life ]
ગુજરાતી નવા ટેટસ

હાથની રેખા પર નહીં પણ એ રેખાઓ

 બનાવનાર ઉપર  વિશ્વાસ રાખવો.

100+ [ Best Meaningful Gujarati Quotes-Suvichar On Life ]
ગુજરાતી નવા ટેટસ 

રાત જેટલી કાળી હોય છે,

તારા એટલા જ વધારે ચમકે છે,

તેવી જ રીતે જેટલી તકલીફો

વધુ જીવન એટલું જ

વધારે ચમકે છે.

100+ [ Best Meaningful Gujarati Quotes-Suvichar On Life ]
ટેટસ નવા

વિચારોનું અંધારુ રાત્રીનાં અંધારા

કરતાં વધુ ખતરનાક હોય છે..

ક્યારેય દેખાતો નથી,

પણ બોવ બધું દેખાડી દે છે..!!

100+ [ Best Meaningful Gujarati Quotes-Suvichar On Life ]
ગુજરાતી નવા ટેટસ

ભલું કામ કરવું અઘરૂં છે અને

એનાથી પણ અઘરૂં છે, ભલું

કામ કરીને મૌન રહેવું.

100+ [ Best Meaningful Gujarati Quotes-Suvichar On Life ]
ગુજરાતી નવા ટેટસ

જીવનમાં દરેક ક્ષણ નો ફાયદો ઉઠાવો દોસ્ત.
પણ કોઈના વિશ્વાસનો ક્યારેય ના ઉઠાવવો..!!

100+ [ Best Meaningful Gujarati Quotes-Suvichar On Life ]
ગુજરાતી નવા ટેટસ 

હૃદય માં બધાના ક્યાં ચિત્ર બને છે.
 અમુક ખાસ હોય એ જ તો મિત્ર બને છે...!!

100+ [ Best Meaningful Gujarati Quotes-Suvichar On Life ]
ટેટસ નવા 

પોતાને ભલે હોશિયાર

 સમજો પણ

બીજાને બેવકૂક ના સમજતા

કારણ

કે મગજ બધાને હોય છે

 કોઇ ચાલાકી

બતાવે તો કોઈ ઈમાનદારી

બતાવે છે !!

100+ [ Best Meaningful Gujarati Quotes-Suvichar On Life ]
નવા ટેટસ 

મતલબ માં બહું વજન
 હોય છે.સાહેબ ,
એટલે જ તો મતલબ
પસી સંબંધો
    હલકા થઈ જાય છે..!!

100+ [ Best Meaningful Gujarati Quotes-Suvichar On Life ]
ગુજરાતી નવા ટેટસ 

પોતાના કર્મોથી જ ચમકે છે

 માણસાનુ પાત્ર સાહેબ

ચરિત્રને પવિત્ર કરવાનું કોઈ

 અત્તર નથી હોતું..!!

100+ [ Best Meaningful Gujarati Quotes-Suvichar On Life ]
ટેટસ નવા

શબ્દો માં કદાચ સુખનું વર્ણન થઈ શકે ,
 પણ દુઃખનું ક્યારેય ના થઈ શકે..!!

100+ [ Best Meaningful Gujarati Quotes-Suvichar On Life ]
gujarati quotes with images

બોલતા તો બધાને આવડે છે,
 પણ ક્યાં,કેટલું
અને શુ બોલવું એ બહું થોડા લોકોને
     જ આવડે  છે..!!

100+ [ Best Meaningful Gujarati Quotes-Suvichar On Life ]
gujarati quotes with images

સરકતી ઉંમરનો એક વસવસો
 હોય છે... તું
કહીને બોલાવનાર ઘટતા જાય છે..!!

100+ [ Best Meaningful Gujarati Quotes-Suvichar On Life ]
gujarati quotes with images

કોઈના અંણધાર્યા ઓચિંતા વ્યવહારથી

 પરેશાન છો,

ચિંતા ના કરો તમે અહીંયા પલભરના

જ મેહમાન છો..!!

100+ [ Best Meaningful Gujarati Quotes-Suvichar On Life ]
gujarati quotes with images

માણસ પોતાનું ઘમંડ

એના સારા સમયે બતાવે છે,

પણ એનું પરિણામ એને તેના

ખરાબ સમયે ભોગવવું પડે છે..!!

100+ [ Best Meaningful Gujarati Quotes-Suvichar On Life ]
gujarati quotes with images

કોઈપણ વસ્તુ કાયમી નથી

એટલે બહુ ઘમંડ ના કરવો, તે

પછી સત્તા હોય, શરીર હોય,

રૂપ હોય, રૂપિયા હોય,

કે તાકાત હોય

બધાની Expiry Date ફીક્ષ છે

100+ [ Best Meaningful Gujarati Quotes-Suvichar On Life ]
gujarati quotes with images

    પરિપક્વતા એટલે.…!!

મોટાનું "માન" રાખવું

  અને નાનાનુ "મન"..!!

100+ [ Best Meaningful Gujarati Quotes-Suvichar On Life ]
gujarati quotes with images

મહેનત કંઇક એવી કરો

કે સપના મજબુર બની જાય

સાચા પડવા માટે …!!

100+ [ Best Meaningful Gujarati Quotes-Suvichar On Life ]
gujarati quotes with images

જિંદગી ની એક કડવી વાસ્તવિકતા
 એ પણ છે કે
કદર “ મેળવવા માટે પણ
કબર ” માં જવું પડે ..!!

100+ [ Best Meaningful Gujarati Quotes-Suvichar On Life ]
gujarati quotes with images

લક્ષ્મી કરતા પણ લક્ષણ વધુ મહત્વ ના છે
  જેના લક્ષણ જાય છે એની લક્ષ્મી પણ જાય છે..!!

100+ [ Best Meaningful Gujarati Quotes-Suvichar On Life ]
gujarati quotes with images

શબ્દો તો બધા સમજી શકે પણ
લાગણીસમજવામાં કોઈક જ
વ્યક્તિ સફળ થાય છે..!!

100+ [ Best Meaningful Gujarati Quotes-Suvichar On Life ]
gujarati quotes with images

હારેલો માણસ જે કરી શકે છે,

તે જીતેલો માણસ ક્યારેય

 કરી શકતો નથી..!!

એક વાત હંમેશા
યાદ રખાય,
વેવાર બધા સાથે રખાય
પણ વિશ્વાસ કોઈ
પર ના રખાય !!

આ પણ વાંચો :-

👉*Best 50 +{ ગુજરાતી સુવિચાર પ્રેમ | gujarati suvichar love }*

👉*Best 50 + [ 2023 Family Sambandh Gujarati Suvichar On Life ]    *

👉*2023 Best  [50+] Collection Of Lagani Shayri | લાગણી શાયરી સુવિચાર *

👉*Best 50 + [ gujrati suvichar | સમજણ ગુજરાતી સુવિચાર ]*

ટિપ્પણીઓ નથી

Best 50 + [ સારા સુવિચાર - સફળતા જીવન સુવિચાર Text-Sms ]

જીવનમાં સારા વિચાર જીવન માં સફળ થવા માટે ખુબજ જરૂરી છે એ માટે સારુ વાંચન પણ જરૂરી છે મિત્રો એથી કરીને અમે આજે અહીં લાવ્યા છે તમને જીવન મા સા...

Blogger દ્વારા સંચાલિત.