Best 50 + [ જય શ્રી કૃષ્ણ | Good Morning Suvichar Gujarati ]
જે વ્યક્તિ શ્રી કૃષ્ણનો ચરણમાં આશ્રય લે છે તે ક્યારેય પણ નિરાશ નથી થતો અને તે વ્યક્તિના મનમાં કયારે પણ નિરાશા જન્મ લેતી નથી કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ હંમેશા પોતાના ભક્તોની સંભાળ રાખે છે તેનાથી મનને શાંતિ મળે છે. આજે તમને પણ અહીં લેખ માં એને લગતા જ઼ ભગવાન શ્રી કૃષ્ણ ના Good Morning Suvichar Gujarati માં જોવા મળશે.
અહીં લેખ માં ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ,જય દ્વારકાધીશ,જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ સુપ્રભાત, જય દ્વારકાધીશ text,જય શ્રી કૃષ્ણ સુવિચાર,શુભ સવાર જય શ્રી કૃષ્ણ,સુપ્રભાત જય શ્રી કૃષ્ણ,ঔ જય દ્વારકાધીશ ঔৣ,, good morning gujarati suvichar text, radha krishna suvichar gujarati, ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સુપ્રભાત,good morning ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ,shri krishna suvichar gujarati, બધા સુવિચારો મળી રહશે તમને ચાલો તો જોઇએ જય શ્રી કૃષ્ણ ના ગુડ મોર્નિંગ સુવિચાર ગુજરાતી ...!!
માણસ નું પોતાનું શું....?? જન્મ માં એ આપ્યો
નામ - બીજાએ રાખ્યું. શિક્ષણ બીજાએ આપ્યું,
રોજગાર બીજાએ આપ્યો,ઈજ્જત બીજાએ આપી,
પહેલું અને બીજું સ્નાન : બીજાએ કરાવ્યું
સ્મશાને : બીજાના સહારે જવું પડે
મૃત્યુ પછી સંપતિ : બીજા લઈ જશે
આમ છતાં માણસને ધમંડ શાનો છે...??
રાધે રાધે...##🙏🥰
𝔾𝕠𝕠𝕕 𝕄𝕠𝕣𝕟𝕚𝕟𝕘 𝕁𝕊𝕂... ##🌞🙏
![]() |
ટેટસ નવા |
🔹શ્રીકૃષ્ણ
નાં વિષય માં કરવામાં આવેલી..
નાના માં નાની એવી કલ્પના માત્ર પણ..
તમારું કલ્યાણ કરે છે સાહેબ !!
રાધે રાધે...##✨️💫
Jay Shree Krishna... ##🙏🚩
🔹ભક્તિ અને ભરોસો
ભગવાન પર એટલો
કરો કે,
સંકટમાં આપણે હોય
અને ચિંતા ભગવાન કરે...!!
😊🙏
રાધે રાધે...##🌼💐
Jay Shree Krishna... ##🙏🚩
![]() |
ગુજરાતી સુવિચાર ફોટો |
🔹 નારદજીએ શ્રીકૃષ્ણને પૂછ્યું..
દુનિયામાં બધા દુ:ખી કેમ
ભગવાને હસીને કહ્યું.
સુખ તો બધાની પાસે છે
પણ એકના સુખથી
બીજો દુ:ખી છે..!!
🙌💯
રાધે રાધે...##🙏🌼
જય શ્રી ક્રિષ્ના....##🚩🙌
![]() |
ગુજરાતી સુવિચાર ફોટો |
🔹ભગવાન શ્રી કૃષ્ણ કહે
છે કે આપણે
કોઈને આંધળો પ્રેમ ન
કરવો જોઈએ.
કોઈ માટે આપણો
આંધળો પ્રેમ
આપણને ક્યારેય આગળ
વધવા દેતો નથી..!!
💯🥀
રાધે રાધે...##🌼💐
Ⴚტტმ ოტRႶiႶႺ ქႽk..##🙏🚩
🔹એક વાર અર્જુન ને કૃષ્ણ
એ કહ્યું કે,
આ દીવાલ પર કંઈક
એવું લખો કે
સુખમાં વાંચું તો દુઃખ થાય
અને દુઃખમાં
વાંચું તો સુખ થાય
શ્રી કૃષ્ણ એ
લખ્યું કે આ સમય પણ જતો રહેશે...!!
રાધે રાધે...##🌼💐
Jay Shree Krishna... ##🙏🚩
![]() |
ગુજરાતી સુવિચાર ફોટો |
🔹જીતની તો ખબર નથી.
પણ મારો દ્વારકાધીસ બેઠો છે..,
હારવા તો નહીં જ દે...!!
😇🙌
રાધે રાધે...##🌼💐
good morning jsk...🙏🚩
🔹ભગવાનને મંદિર કરતા
વધારે
તમારું દિલ ❣️
ગમે છે... કારણ કે મંદિર માં
માણસ ની
ચાલે છે... અને હૃદય
માં ભગવાનની..!!
રાધે રાધે...##🙏❣️
Jay Shree Krishna... ##🙏🚩
![]() |
ગુજરાતી સુવિચાર ફોટો |
🔹સહારો મજબૂત છે ઠોકર નહીં
વાગે વ્હલા કેમ કે માથે
દ્વારકાધીસ નો હાથ
અને સાથ છે..!!
🙏🥀
રાધે રાધે...##🌼💐
Jay Shree Krishna... ##🙏🚩
🔹આ બધું તમારા મનમાંથી
કાઢી નાખો,
પોતાના-પારકા,
નાના-મોટા,
મારું-તારું,
અને પછી બધા
તમારા અને તમે બધાના છો..!!
રાધે રાધે...##🌼💐
Jay Shree Krishna... ##🙏🚩
![]() |
ગુજરાતી સુવિચાર ફોટો |
🔹ક્યાંક મળી જાય રસ્તામાં
મોર 🦚
તો મારી તરફથી
માફી માંગી લેજો કેમ કે મારાં
માધવ માટે મેં મોરનું એક
મોર પીંછું લઈ લીધું છે...!!
🙏🚩
રાધે રાધે...##🙏💐
જય દ્વારકાધીશ..##✨️🥀
🔹મન અશાંત અને કાબૂમાં
રાખવું મુશ્કેલ છે,
પરંતુ તેને પ્રેક્ટિસ દ્વારા
નિયંત્રણમાં
લાવી શકાય છે..!!
રાધે રાધે...##🌼💐
Good morning JSK....##🙏🚩
![]() |
ગુજરાતી સુવિચાર ફોટો |
🔹સલાહ આપવા વાળા
બધાજ આવશે
પણ જયારે સાથ
આપવાની
વાત આવશે ત્યારે ફક્ત
ભગવાન જ આવશે...!!
🙏✨️
🚩 જય શ્રી કૃષ્ણ.... 🚩
💐ﻝAƴ $ħr𝖊𝖊 Ҝ𝚛𝚒𝚜𝚑ŋᾰ... 🙏
🔹 પ્રાર્થના સિવાય કોઈ
રસ્તો નથી
અને કૃષ્ણ સિવાય
કોઈ મારું નથી..!!
🚩 જય શ્રી કૃષ્ણ...🌼
💐Good Morning...🙏
🔹 અર્જુને માત્ર એક
નિર્યણ કર્યો હતો...
શ્રી કૃષ્ણ જોઈને બાકી
બધુજ શ્રી કૃષ્ણ એ કર્યું...
તમારો પેહલો નિર્યણ સૌથી
મહત્વ નો હોય છે...!!
💯👍
Radhe Radhe..##🚩💫
Good morning jSK.. ##✨️🙏
![]() |
ગુજરાતી સુવિચાર ફોટો |
🔹જે આપણે બીજાને
આપીયે છીએ
એજ આપણને પાછું મળે છે,
પસી એ સમ્માન
હોય કે ધોકો...!!
💯🙌
રાધે રાધે...##🌼💐
Jay Shree Krishna... ##🙏🚩
🔹તમારી પીડા માટે સંસાર
ને દોષ ન આપો,
તમારા મનને સમજાવો
તમારા મનનું પરિવર્તન
જ તમારા દુઃખનું અંત છે..!!
રાધે રાધે...##🌼💐
Jay Shree Krishna... ##🙏🚩
![]() |
ગુજરાતી સુવિચાર ફોટો |
🔹જો તારે તારું કલ્યાણ કરવું હોય તો
બધા ર્ઉપદેશ,બધા ધર્મ છોડીને
મારા શરણમાં આવ,હુંતને
મોક્ષ આપીશ...!!!
રાધે રાધે...##🌼💐
Jay Shree Krishna... ##🙏🚩
🔹જો લોકો તમારા વિચારોને
ખોટા કહેવાનો
પ્રયાસ કરે છે,
તો તમારા વિચારોને
સાચા સાબિત
કરવાની તમારી ફરજ છે..!!
રાધે રાધે...##💐
Jay Shree Krishna... ##🙏🚩
આ પણ વાંચો :-
*Best 50 + [ gujrati suvichar | સમજણ ગુજરાતી સુવિચાર ]*
![]() |
ગુજરાતી સુવિચાર ફોટો |
🔹તમે ભલે ગમે એવાં
ખિલાડી હોય,
સીધા માણસ સાથે
કરેલો દગો
તમારા પતનનું કારણ
બની શકે છે..!!
રાધે રાધે.. !!
✨️🥀
રાધે રાધે...##🌼💐
G✿✿d ๓✿rǸÏǸG ﻝ$ĸ...##🙏🚩
🔹 “જેઓ મનને કાબૂમાં
રાખતા નથી,
તે દુશ્મન સમાન છે
કામ કરે છે."...!!
💯✨️
રાધે રાધે...##🌼❣️
Jay Shree Krishna... ##🙏🚩
![]() |
ગુજરાતી સુવિચાર ફોટો |
🔹 જીવનના આ યુદ્ધમાં
કૃષ્ણ પોતે
અને વ્યક્તિએ પોતે
અર્જુન બનવું પડશે,
દરરોજ તમારા પોતાના
સારથિ બનવું...!!
રાધે રાધે...##🙏❣️
Good morning jsk..##🙏🚩
🔹કોઈની સામે નારાજગી
રાખવા કરતાં
તેને તરત જ જાહેર કરવું
વધુ સારું છે..,
કારણ કે લાંબા સમય સુધી
ધૂંધવા કરતાં
એક ક્ષણ માટે સળગવું
વધુ સારું છે..!!
✔💯
રાધે રાધે...##✨️💫
Jay Shree Krishna... ##🙏🚩
![]() |
નવા ટેટસ |
🔹જયાં સુધી મારો દ્વારિકા વાળો
જોડે છે ને ત્યાં
સુધી કોઇની તાકાત નથી
ધા કરવા ની...!!
રાધે રાધે...##✨️💫
Jay Shree Krishna... ##🙏🚩
🔹ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે...
જેને જે કહેવું હોય એ કહેવા દો સાહેબ
આપણું શું જાય છે..
આ તો સમય સમયની વાત છે...
અને સમય દરેકનો આવે છે..!!
Good Morning JSK..##🌸🚩
![]() |
ગુજરાતી સુવિચાર ફોટો |
🔹ભગવાન તારી કસોટી ની
પ્રથા સારી નથી હોતી,
જે સારા હોય છે એની
દશા સારી નથી હોતી.
રાધે રાધે...##✨️💫
Jay Shree Krishna... ##🙏🚩
🔹શ્રી કૃષ્ણ કહે છે કે દિલ ચોખ્ખું રાખો
થવાનું હશે એ તો થશે જ,
અંતે હિસાબ તમારી કમાણી નો નહિ
તમારા કર્મ નો થશે...
Good Morning JSK..##🌸🚩
![]() |
ગુજરાતી સુવિચાર ફોટો |
🔹જેમને તમારા રેવા ન
રેવાથી ફર્ક નથી
પડતો એના પાસે ક્યારે
નહિ જતા,
પસી ભલે એકલા રેવું પડે...!!
💯🥀
રાધે રાધે...##🌼💐
ʝαу ѕняєє кяιѕниα...##🙏🚩
🔹શ્રી કૃષ્ણ કહે છે કે;
કોઈ દિવસ એવી ત્રીજી વ્યકિત
ક્યારેય ના બનતા,
જેના લીધે કોઈ બે વ્યકિત વચ્ચેનો
સુંદર સંબંધ તૂટી જાય...!!
Good Morning JSK..##🌸🚩
જો માત્ર મંદિર જવાથી
ભગવાન સારુ કરતે તો આજે
મોટાભાગના ભિખારીઓ સારું થાત...
ભગવાન પાસેથી કંઈક મેળવવા
માટે સારું બનવું પડે છે...!!
Good Morning JSK... #✨️✨️
આશા રાખું છું કે તમને આ ભગવાન શ્રી કૃષ્ણ ના Good Morning Suvichar Gujarati લેખ ના સુવિચારો ગમ્યા હશે ગમ્યા હોય તો કૉમેન્ટ્સ કરીને એને shere કરીને અમને પ્રોત્સાહન આપતા રેજો જેથી અમે પણ રોજના રોજ નવા નવા લેખ અહીં તમારે જોડે Powerfullsuvichar Blog પર ઉપડૅટ કરી શકીયે...!!
આ પણ વાંચો :-
👉*New 2023 કર્મ સુવિચાર | karma Suvichar Gujarati*
👉*Best Good morning jay Shree krishna
👉*Best 50 + [ સારા સુવિચાર - સફળતા જીવન સુવિચાર Text-Sms ]*
👉*Best 50 +{ ગુજરાતી સુવિચાર પ્રેમ | gujarati suvichar love }*
👉*2023 Best [50+] Collection Of Lagani Shayri | લાગણી શાયરી સુવિચાર *
Post a Comment