[ Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી

મિત્રો આજના આર્ટિકલ માં હું આપણી સાથે zindagi suvichar in gujarati ના Lastest અને Best  વિચારોનુ collection Shere કરી રહો છું. આ સુવિચાર ગુજરાતી માં positive પ્રોત્સાહન આપશે એવી આશા રાખું છું.
 
જો આ જિંદગી સુવિચાર ગુજરાતી માં વિચારો ગમે તો મિત્રો અને સગા સબંધધીયો અને મિત્રો જોડે shere કરજો એથી એમના જીવન માં પણ આ zindagi gujarati suvichar મદદ રૂપ થાય.

🔹Best Zindagi Suvichar In Gujarati

[ Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
zindagi suvichar in gujarati 

પોતાના સપના પુરા કરવા માટે દોડવા માંડો સાહેબ નહિતર 

 લોકો એમના સપના પુરા કરવા  માટે તમને ભાડે રાખી

લેશે..!!

✨️🌻

[ Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
 જિંદગી  સુવિચાર ગુજરાતી  

સમય જેવા બનો

જે કદર ના કરે એને બીજીવાર

ના મળો..!!

✨️⏳️👌

[Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
zindagi suvichar in gujarati

વર્ષો સુધી
જતનથી સાચવેલ સંબંધોને,
ક્ષણીક માં વેરવિખેર કરી નાખતું
વાવાઝોડું એટલે...
"ગુસ્સો"...!! 💯

[Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
zindagi suvichar in gujarati

સપનાં સાચા થાય તે પહેલાં

સપનાં જોવા પડે છે..!!

🌞💪✨️

-(એ પી જે અબ્દુલ કલામ)

[Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
zindagi suvichar gujarati 

 એક દવાખાને લખેલી

સરસ લાઇન,

દવામાં કંઈ મજા નથી,

ને મજા જેવી કોઇ દવા નથી..!!

💯🥀💫

[Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી  

“મન” બગાડે એવા “વિચારો” અને “મૂડ” બગાડે એવા

“માણસો” થી હમેશા દૂર રહેવું...!!

👌💯

[Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
zindagi  gujarati suvichar

દુનિયા ઘણી અજીબ છે, નિષ્ફળ વ્યક્તિ ની મજાક

ઉડાડે છે, અને સફળ વ્યક્તિ થી બળતરા કરે છે..!!

🙏💯

[Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
 zindagi suvichar gujarati

ખુશ થવું હોય તો વખાણ

કરવા વાળા વચ્ચે રહેવું,

અને જો પ્રગતી કરવી હોય

તો ટીકા કરવા વાળા વચ્ચે રહેવું..!!

😊🙃😇

[Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
 zindagi suvichar in gujarati

કારણ વગર મજામાં રહેતા આવડી

જાય ને, તો દુનિયામાં તમારાથી

વધુ ખુશનશીબ કોઇ નહીં...!!

✨️😇

[Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
zindagi suvichar in gujarati

ના માણસોનો હાથ પકડીને

રાખજો સાહેબ,

મોટા માણસોના પગ પકડવાની

ક્યારેય જરૂર પડશે નહિ...!

🥰🙏✨️

[Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
 zindagi suvichar in gujarati   

સમય ગયા પછી જો કદર થાય,

તો એને કદર નહિ અફસોસ કહેવાય...!!

✨️💫

🔹Latest Collection Of સુવિચાર ગુજરાતી માં

[Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
Latest Suvichar Gujarati 

માટીની દીવાલો વધારે મજબૂત

હતી સાહેબ, સિમેન્ટોની દીવાલો

બન્યા પછી ઘર તૂટવા લાગ્યા છે..!!

👍✔️💫

[Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
Suvichar Gujarati 

મન મોટું રાખો, મગજ ઠંડુ રાખો

વાણી મીઠી રાખો પછી તમારા થી

કોઈ નારાઝ થાય તો કહેજો

ધ્યાન રાખજો...!!

🌻😊

[Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી

માં થી મોટો ઈશ્વર

ક્યાંય નથી !!

🙏✨️

[Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
સુવિચાર ગુજરાતી 

સાહેબ ચાલાકી

માણસ આગળ જ કામ કરી શકે

કુદરત આગળ નહીં !!

ચૂપ થઈ જતો વ્યક્તિ હંમેશા

રિસાયેલ નથી હોતો..!!

✔️🥀💫

[Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
Gujarati Suvichar 

પરંતુ પરિસ્થિતિ વધારે ના બગડે

તે માટે ચૂપ રહેવું પસંદ કરે છે.

અહીંયા મજબૂતમાં મજબૂત

લોખંડ તૂટી જાય છે સાહેબ,

કેટલાક ખોટા ભેગા થાય તો

એક સાચો તૂટી જાય છે..!!

💯👌

[Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
ગુજરાતી સુવિચાર 

“કોઈ પણ વ્યક્તિ પોતાનો ભૂતકાળ

ખરીદી શકે તેટલો ધનવાન નથી હોતો”

👍👌

[Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
Suvichar Gujrati

ભણેલા અને અભણ વચ્ચેનો

અને

સૌથી મોટો તકાવત એ છે

અભણ એકબીજાને માનથી

બોલાવે છે,

જ્યારે ભણેલા એકબીજાને

કામથી બોલાવે છે...!

😊👌💫

[Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
Gujrati Suvichar 

ક્યારેક જિંણી આપણને એવા

રસ્તા પર લાવીને ઉભા રાખી

દે છે કે જો બોલીએ તો

સબંધ તૂટે અને ના બોલીએ

તો આપણે પોતે

તૂટી

જઈએ !!

🌻💯

▫️  આ પણ વાંચો :-

*Best 50 +{ ગુજરાતી સુવિચાર પ્રેમ | gujarati suvichar love }*

[Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
Latest Suvichar Gujarati 

સુકા હોઠથી જ મીઠી વાતો થાય છે,

બાકી તરસ બુજાય એટલે,

"શબ્દો અને માનવી" બંને બદલાય જાય છે...!!

💯🥀

[Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
Latest Gujarati suvichar 

બાપ બોલીએ તો મોઢું બંધ થાય..,

માઁ બોલીએ તો મોઢું ખૂલી જાય..,

શ્વાસનું આવન જાવન એટલે માં - બાપ..,

એટલે એમના વગર જીવન અધૂરું છે સાહેબ..!!

🌞✨️

🔹positive thinking zindagi gujarati suvichar

[Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
Positive thinking zindagi gujarati suvichar

દિલથી કહેલી 100 વાતો નથી દેખાતી

પણ ગુસ્સામાં કહેલી એક વાત થી

લોકોને ખોટું લાગી જાય છે

પૈસાથી કમાયેલી વસ્તુઓ કરતાં

સ્વભાવથી કમાયેલા સંબંધ

વધારે આનંદ આપે છે..!!

[Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
Positive thinking zindagi suvichar

જો Smile માટે તમે ઈશ્વર નો..

આભાર નથી માન્યો તો..

આંખોમાં આવતા આંસુ માટે..

ફરિયાદ નો તમને કોઈ હક નથી !!

🙏🌞

[Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
ગુજરાતી સુવિચાર ફોટો

માફ કરતા શીખો

કારણકે આપણે પણ ભગવાન પાસે

ડગલે ને પગલે એજ આશા રાખીને

બેઠા છે ...!!

💯

[Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
ગુજરાતી સુવિચાર photo 

પુસ્તક રોજ નથી

લખાતા, છાપા રોજ છપાય છે, . એટલે જ એક કબાટમાં

સચવાય છે અને બીજુ પસ્તીમાં વેચાય છે...!!

💯✔️

[Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
ગુજરાતી સુવિચાર સ્ટેટસ

જે દેખાય તે દેખાતું નથી. જે સમજાય તે

સાચું હોતું નથી. અને સાચું દેખાય કે સમજાય

તે સમજવા ની કે સ્વીકારી ને ચાલવાની

હિંમત રહેતી નથી..!!

✨️💫

[Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
ગુજરાતી સુવિચાર status

એવો સમય લાવો કે તમે પોતે પણ, પોતાને હરાવા માંગો તો પણ ન હરાવી શકો ..!!

✨️💪

[Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
પોઝિટિવ ગુજરાતી સુવિચાર 

મુસાફરીને પ્રેમ કરવાનું શીખો મંઝિલ તો થોડી ક્ષણો ની જ મહેમાન છે..!!

[Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
ગુજરાતી સુવિચાર ફોટો

જિંદગીમાં ક્યારેય એટલું પણ

કોમ્પ્રોમાઇઝ ના કરી લેવું કે, લોકો

ભૂલી જાય કે તમે માણસ છો...!!

😶🌻

[Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
ગુજરાતી સુવિચાર Photo 

સંબંધમાં ભરોસો ને

મોબાઇલમાં નેટવર્ક,

ન હોય ને એટલે માણસો ગેમ

રમવા લાગે..!!

🥀💯

[Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
ગુજરાતી સુવિચાર ફોટો

સમાજ ઉચ્ચ કોટિના

નહીં, પરંતુ વ્યક્તિગત ચરિત્ર

પર આધારિત છે..!!

🌞✨️

🔹motivational zindagi gujarati suvichar

[Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
motivational zindagi gujarati suvichar

જેની સાથે

વાતચીત દરમિયાન

ખુશીઓ બમણી થઈ જાય

અને ચિંતાઓ અડધી થઈ જાય

એ જ આપણા, બાકી બધા ઓળખીતા..!!

[Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
life suvichar gujarati

જ્યારે હાજરી નું મહત્વ ઘટી જાય,

ત્યારે ગેરહાજરીનો અહેસાસ

આપવો જરૂરી બની જાય છે..!!

[Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
life gujarati suvichar

સંબંધ - સંબંધ માં ફેર હોય

કેમ છો ? - એ બધા ને પૂછી શકાય

પણ

શું કરો છો ? - એ અમુક ચોક્ક્સ ને જ

પૂછી શકાય..!!

[Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
life gujarati suvichar

પૈસા કરતા પરિવાર,

સુવિધા કરતા સંસ્કાર,

અને

સુંદરતા કરતા સ્વભાવ,

મહત્વપૂર્ણ છે.

[Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
જીવન ગુજરાતી સુવિચાર

પાટા પરથી ઉતરી ગયેલા સંબંધો ફરી પાસા ક્યારેય એ સ્થાન લઈ સકતા નથી..!!

[Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
life suvichar gujarati

શરાબ પીધા પસી પણ સાચું બોલનાર ને દુનિયા પીધેલ કહે છે.. અને પંચામૃત પીધા પસી જૂઠું બોલનાર ને દુનિયા ભગત કહે છે..!!

[Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
ગુજરાતી સુવિચાર ફોટો 

એક પથ્થર ઘસાઈ ત્યારે પગથયું બને છે અને એક પથ્થર ઘડાય ત્યારે પરમેશ્વર બને છે ક્યાં ઘસાવું અને ક્યાં ગડાવું એની સમજણ પડી જાય તો જિંદગી ઉત્સવ બની જાય..👌✨️

[Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
life suvichar gujarati

ગરીબને ઓછું પડે છે..

એટલે એ દુખી છે,

ધનવાનને વધારે જોઈએ છે..

એટલે એ દુખી છે !!

[Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
જીવન ગુજરાતી સુવિચાર

જ્યારે પણ કોઇ માણસ

બહુ દુઃખી હોય ને સાહેબ ત્યારે

શબ્દો જીલથી નહિ

પણ દિલથી નીકળતા હોય છે

[Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
life suvichar gujarati

તમારા વિચારમાં તાકાત અને

તેજ હોવું જોઇએ

સાહેબ

બાકી તમે નાના કે મોટા હોવ

તેનાથી કોઈ ફરક પડતો નથી,

તમારી વિચારસરણી મોટી હોવી

જોઈએ.

[Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
જીવન ગુજરાતી સુવિચાર

માણસ હંમેશા એ વિચારે છે કે ભગવાન

છે કે નહિ ?

પણ એ કોઇ ધ્વિસ નથી વિચારતો

કે પોતે માણસ છે કે નહિ...?

🔹Best life suvichar gujarati

[Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
life suvichar gujarati

એકલા ચાલવા માં જ મજા છે સાહેબ ના કોઈ આગળ જાય કે ના કોઈ પાછળ રહી જાય..!!

[Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
life suvichar gujarati

વધુ પડતું આગળ ના થવું,

સાહેબ કારણ કે પુસ્તક નું

કે

આગળનું પાનું જ સૌથી

વધારે નજરઅંદાજ થતુ

હોય છે.

[Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
life suvichar gujarati

સાચવીને જીવજો કેમ કે

ગ્રહો કરતા તો વધારે

અહીં માણસો જ

એકબીજા ને નડે છે..!

[Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
life suvichar suvichar

ભૂલવા જેવું ભૂલી જવું નહિં તો..

યાદ રાખવાનું યાદ રહેશે નહિં.

[Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
Life Gujarati suvichar

બધાં પ્રયત્નોમાં કદાચ સફળતા
ન પણ મળે,
પરંતુ બધી સફળતાનું કારણ
પ્રયત્નો જ હોય છે...!!✨️🌻

[Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
ગુજરાતી સુવિચાર 

બે તરફથી પ્રયત્ન 
થાય તો જ સંબંધ
સચવાય બાકી એક
શકો તો
રોટલી પણ બળી
જાય છે!!!
✨️🥀💯

[Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
Life Suvichar Gujarati 

બીજાની શિખામણ કરતા
પોતાની જાતે કરેલી મથામણ..
જીવનમાં વધુ કામ આવતી હોય છે..!!
👍💯

[Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
Gujarati Suvichar

 લોખંડનો સ્વાદ લુહારને ના
પૂછો,
એ ઘોડાને પૂછો જેના મોઢામાં
લગામ હોય છે..!!
✔️💯

[Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
Life ગુજરાતી સુવિચાર 

 જે હાર નથી માનતો ને તે
જીતીને જ રહે છે..!!
✨️💯

બેસ, બેસો, બેસને
આ ત્રણ શબ્દો નો જેને ભેદ સમજાય
એ લાગણી..✨️🙏

આશા કરું છે તમને આ Zindagi suvichar in gujarati ગમશે તો અમારી Best Gujarati Suvichar SMS આર્ટિકલ પણ જરૂર જરૂર થી વાંચજો.તમારો આભાર જો અહીં સુધી વાચ્યું હશે તો અને જો ગમ્યું હોય અમારું જિંદગી સુવિચાર ગુજરાતી આર્ટિકલ તો તમે અમારા અન્ય લેખ પણ વાંચજો અને Comment અને Shere કરીને પ્રોત્સાહન આપતા રહેજો જેથી કે અમને ખબર પડે  અમારા ગુજરાતી સુવિચારો તમારા જીવન માટે કેટલા મૂલ્યવાન છે.

અમારા અન્ય લેખ -
Must Read :-

ટિપ્પણીઓ નથી

Best 50 + [ સારા સુવિચાર - સફળતા જીવન સુવિચાર Text-Sms ]

જીવનમાં સારા વિચાર જીવન માં સફળ થવા માટે ખુબજ જરૂરી છે એ માટે સારુ વાંચન પણ જરૂરી છે મિત્રો એથી કરીને અમે આજે અહીં લાવ્યા છે તમને જીવન મા સા...

Blogger દ્વારા સંચાલિત.