Best 50 + [ gujrati suvichar | સમજણ ગુજરાતી સુવિચાર ]

સારા હસો..!! હું આજે અહીંયા એક અન્ય નવી અને મજેદાર પોસ્ટ  સમજણ ગુજરાતી સુવિચાર  લાવ્યો છું. જેને તમે આસાની થી કોપી કરીને તમારા મન ગમતા Social midea ના પ્લેટફોર્મ પર અથવા તમારા પ્રિયજનો કે મિત્રો જોડે પણ shere કરી શકો છો...!!

અહીંયા આ લેખ માં તમને સમજણ સુવિચાર ગુજરાતી માં તમને gujrati suvichar થી લઈને... સુવિચાર, સુવિચાર ગુજરાતી, ગુજરાતી સુવિચાર, સારા સુવિચાર,લાગણી સુવિચાર આવા બધાજ સુવિચાર મળી રહશે..!!


💠 પૈસા કરતાં "પરવરીશ" મહત્વપૂર્ણ છે

 સુવિધાઓ કરતા "સંસ્કારો" મહત્વપૂર્ણ છે

અને

સુંદરતા કરતાં "સ્વભાવ" મહત્વપૂર્ણ છે

આજે નહિ તો કાલે 

કાલે નહિ તો પરમદિવસે

બે પાંચ કે પચ્ચીસ વર્ષે..,

જો ખોટું કર્યું હશે તો ભોગવવું પડશે"

આ કુદરત નો નિયમ છે

જે રીતે કોઈના સ્ટેટ્સ જોવા માટે

 એના મોબાઈલમાં એડ થવું પડે...,

એવી રીતે જ કોઈના દુઃખ જોવા

માટે એના જીવનમાં ઉતરવું પડે..!!

   🙏 Jay Shree Krishna 💐



Best 50 + [ gujrati suvichar | સમજણ ગુજરાતી સુવિચાર ]
ગુજરાતી સુવિચાર ફોટો 


🔹Care કરવાવાળા ની

    જ જિંદગી ઝેર છે,

   બાકી Ignore કરવા

      વાળા ને તો લીલાલેર છે..!!


Best 50 + [ gujrati suvichar | સમજણ ગુજરાતી સુવિચાર ]
ગુજરાતી સુવિચાર ફોટો

🔸દવા ખિસ્સામાં નહી શરીરમાં

જાય તો જ અસર કરે

 તેવી જ રીતે

સારાં વિચારો મોબાઈલમાં નહી,

પરંતુ જીવનમાં ઉતરે

  તો જ અસર કરે..!!


🔸 એક છાંટો

"ગેર સમજણ"

નો

લાગણી ના આખા બગીચા ને

"બાળી"

      નાખે છે...!!


🔹સમજણ ભરી વાત બે જ લોકો કરે,

એક જે લોકોની ઉંમર

મોટી હોય,

અને

બીજા એ કે, જેમણે

નાની ઉંમરમાં માં,

   ઘણી બધી ઠોકરો ખાધી હોય ..!!


Best 50 + [ gujrati suvichar | સમજણ ગુજરાતી સુવિચાર ]
સુવિચાર ફોટો


🔸સજા શરીર ને સ્પર્શેછે,

    સમજણ બુધ્ધિ ને સ્પર્શે છે,

જ્યારે

સ્નેહ હૃદયને

સ્પર્શે છે.

    "સમજણ" માટે...!!


🔹જીવનમાં આચકા જરૂરી છે.

કડવું સત્ય

બોલી દેવા વાળા લોકો,

ખોટો દિલાસો આપવા

વાળા

લોકો કરતા ઘણા સારા

 હોય છે...!!


🔸ખોટા સમયે ખરો આવે

"વિચાર"

બસ એ જ આપણા માટે,

"સુવિચાર"


🔹સારા માણસોને કોઈ દિવસ

વખાણની જરૂર

નથી પડતી,

કેમકે સાચા ફૂલો પર

ક્યારેય

   અત્તર નો છાંટવું પડે..!!


🔸ઘરે મહેમાન ઓછા અને

 મોબાઈલમાં

મેસેજ વધારે આવે છે,

છતાં લોકો

હજી એમ જ સમજે છે કે

મોબાઈલ

આપણને નજીક લાવે છે...!!



Best 50 + [ gujrati suvichar | સમજણ ગુજરાતી સુવિચાર ]
ગુજરાતી સુવિચાર ફોટો


🔹એ તો આપણી સમજણ ઉપર છે,

બાકી માં-બાપથી મોટા બીજા

 કોઈ ભગવાન નથી!!


🔸મન" થાય ત્યારે "મરજી"

   મુજબ જીવી લેવું,

  કેમ કે "સમય" કરીથી એ

  "સમય" નથી આપતો..!!


🔹સંસ્કાર આપ્યા વિના સુવિધાઓ આપવી,

એ વહેલા મોડું પતન નોતરે છે..!!


🔸સમજણ વગરની સુંદરતા,

    રીફીલ વગરની રૂપાળી બોલપેન

  જેવી છે..!!


🔹ના મંદિરમાં છુપાયેલો છે..

ના મસ્જીદમાં,

   જેના દિલમાં માણસાઈ છે.

  એનાં દિલમાં ભગવાન

  છુપાયેલો છે...!!!


Best 50 + [ gujrati suvichar | સમજણ ગુજરાતી સુવિચાર ]
suvichar gujarati image

🔸જાણ તો નતો પણ

   જાણી ગયો છું,

બીજા ના બતાવેલા

  રસ્તા પર જવા કરતા,

રસ્તો શોધી ને એના પર ચાલવું

વધારે સેહલુ લાગ્યું..!!


🔹દુનિયામાં એવો કોઈ

વ્યક્તિ નથી જેને સમસ્યા

 ના હોય,

દુનિયામાં એવી કોઈ સમસ્યા નથી

  જેનું સમાધાન ના હોય...!!


🔸જે વ્યક્તિ જતું કરી શકે છે

     તે લગભગ બધુ કરી શકે છે.


🔹આશા રાખું છું કે

   પેલા તમારા જે

 પોતાના છે

 એ અજાણ્યા ન

    થઈ જાય..!!!


🔸એક પ્યારી મુસકાનની

આદત રાખો

દોસ્તો કેમ કે,

દુનિયા માં ખુશ કરનાર

 લોકો કરતા

વધારે દુ:ખી કરનારા લોકો છે..!!



Best 50 + [ gujrati suvichar | સમજણ ગુજરાતી સુવિચાર ]
gujarati suvichar status


🔹જિંદગી ની વાતો 3 લીટી માં

જે ખાઈ ગાય

એણે ઉડાડી દીધું

જેણે બચાવ્યો

એણે છોડીને જવું પડ્યું

      જેણે આપ્યું એ સાથે લઈ ગયા..!!


🔸અરીસામાં માણસ ફક્ત

 સૌંદર્ય

 જોવા માંગે છે

      સત્ય ક્યારેય નહિ..!!


🔹જોયાનું ઝેર

  સાંભળ્યાંની ગેરસમજ

અને વાણીનું વિષ

જીવનમાં હંમેશા

    વાવાઝોડું લાવે છે...!!


🔸પાણી ને ગમે તેટલું ઉકાળો,

બળી ને વરાળ થઈ જશે,

પણ ક્યારેય ઉભરાશે નહિ

આ વાત ખાનદાની ને પણ

 લાગુ પડે છે..!!


🔹દિલ, માં, ગમે, તેટલું દુઃખ,

હોય, તોય, પણ

ચેહરો, હસતો, રાખજો

સાહેબ 

કેમકે, પ્રેમ, છે, તકલીફ

  તો આપશે જ...!!



Best 50 + [ gujrati suvichar | સમજણ ગુજરાતી સુવિચાર ]
ગુજરાતી સુવિચાર ફોટો 


🔸કોઈની ગરીબી જોઈને તેની સાથે

સંબંધન તોડવો જોઈએ,

કારણ કે જેટલું માન સન્માન

 ગરીબોને ઘરે

મળે છે તેટલું અમીરના ઘરે

 નથી મળતું...


🔹જેવી કદર પૈસાની કરો છો,

એવી વ્યક્તિની પણ

કરજો સાહેબ,

કારણ કે પૈસા તો

 ફરીથી કમાવી લેવાશે

પણ ગયેલ વ્યક્તિ ક્યારેય

 પાછી નહીં આવે...!!


🔸ક્યારેય કોઈના પર નિર્ભર ન રહો

   જો તેઓ તમને છોડી દે તો તમે

    ગંભીર રીતે તૂટી જશો..!!


🔹અજબ નળીઓ ગોઠવી છે

પ્રભુ એ દેહ માં

ભરાય છે દિલ માં અને

છલકાય છે આંખ માં..!!


🔸અભિમાન તેને જ હોય છે.

જેણે સંઘર્ષ કર્યા વગર બધું

મેળવી લીધું છે.

બાકી જેણે પોતાની

 મહેનતથી મેળવ્યું છે.

તે બીજાની મહેનતની પણ

  કદર કરે છે..!!


Best 50 + [ gujrati suvichar | સમજણ ગુજરાતી સુવિચાર ]
gujarati suvichar image


🔹સુવિધાઓથી જ,

જો શિક્ષણ પ્રાપ્ત થતું હોત તો,

ઋષિઓના આશ્રમ જંગલમાં

    નહિ પરંતુ રાજાઓના મહેલમાં હોત...!!


🔸રંગ સારો ના હોય તો ચાલશે પણ,

સંગ સારો હોવો જોઈએ!


🔹ઘણું વિચાર્યું ઘણું બધું જોયું,

     ઘણું સમજ્યું પછી સમજાયું અહીં આપણા

    સિવાય આપણું કોઇ નથી..!!


🔸હાથ ની રેખાઓ પર ક્યારેય વિશ્વાસ

ના કરતા સાહેબ કેમ કે, 

   નસીબ તો એમના પણ હોય છે

    જેમના હાથ જ નથી હોતા..!!!


આ પણ વાંચો  :-

Best 50 + [ 2023 Family Sambandh Gujarati Suvichar On Life ]    



Best 50 + [ gujrati suvichar | સમજણ ગુજરાતી સુવિચાર ]
gujarati suvichar images


🔹બધું મગજ યાદ રાખે છે એ ખોટી માન્યતા છે,

કેટલીક વાતો દિલ પણ યાદ રાખે છે...!!


🔸રૂપ નહિ ગુણ જોઈને સાથે ચાલો સાહેબ

ઘોડાની પાછળ અને રૂપિયાવાળાની આગળ

જોઈ વિચારીને ચાલવું..

કારણ કે તે ગમે ત્યારે લાત મારી દે છે..!!!


🔹મારી વાણીમાં લાગણી હોય શકે,

પણ માંગણી નહીં,

મારા વર્તન કે વ્યવહારમાં,

કદાચ કડવાશ હોઈ શકે,

પણ કપટ નહીં...!!


🔸જીવનમાં સૌથી સુંદર વસ્તું પૈસા કે દોલત નથી,

જીવનની સૌથી સુંદર વસ્તુ મિત્રો, યાદો, ક્ષણો,

ખુશી અને પરિવાર છે..!!


🔹ભક્તિ અને ભજન.. સતત કરવાથી..

મન નાં વિચારો શાંત થાય છે.. અને ત્યારબાદ..

માત્ર ચમત્કાર થાય છે...!!!


🔸મધ જેવા મીઠા માણસો જ

મધમાખીની જેમ ડંખ મારતા હોય છે..!!


Best 50 + [ gujrati suvichar | સમજણ ગુજરાતી સુવિચાર ]
ગુજરાતી સુવિચાર ફોટો 


🔹દરેક પળમાં પ્રેમ છે

અને દરેક ક્ષણ માં ખુશી છે

ખોઈ બેસો તો યાદ છે

અને જો જીવી લો તો જીંદગી છે...!!


🔸માણસ પોતાને હોશિયાર સમજે

 એમાં કંઇ ખોટું નથી,

પછતાવાનો વારો ત્યારે આવે છે

જ્યારે એ બીજાને મૂરખ સમજે છે..!!


🔹ત્યાં ખરાબ બની જવું જ ઠીક છે..!!

”ખુશી” મળતી હોય

ત્યાં રહેવું,

ખુશ થવું પડતું હોય ત્યાં નહીં..!!



આ પણ વાંચો :-

[નાના  સુવિચાર ગુજરાતી  | Best 77+ Suvichar Gujarati Ma]



ગુજરાતી સુવિચાર ફોટો


🔸મજબૂરી મોડી રાત સુધી જગાડે છે અને

જવાબદારી સવારે જલ્દી ઉઠાડી દે છે સાહેબ..!


🔹"સાહેબ મેલા કપડામાં ભલે કોઈ

 નાં ઘેર જઈએ,

પણ મેલા મન થી કોઈ

 ના ઘેર ન જવું

આપણા કરેલા કાર્યથી..!!


🔸ઉપરવાળો રાજી થવો

જોઇએ સાહેબ..,

બાકી આ દુનિયા ક્યાં

 કોઈની થઈ છે..??

તે આપણી થવાની છે..!!


🔹કદર અને કિંમત જો

    સમયસર ના થાય,

   તો લાગણી અને પ્રેમ

    વિદાય લઇ લે છે...!!


ગુજરાતી સુવિચાર ફોટો

🔹કોઈ માને કે ના માને પણ

 તમે પોતાની જાત ને

દુનિયાની સહુ થી શ્રેષ્ઠ

 વ્યક્તિ માની

  ને જીવતા શીખી જાવ...!!!


જો તમે અહીંયા સુધી વાચ્યું હોય આ સમજણ ગુજરાતી સુવિચાર ની પોસ્ટ અને ગમી હોય તો અમારા અન્ય સુવિચારો નો લેખ પણ chack કરીને વાચી શકો છો...!!


આ પણ વાંચો :-


[ Best ] 50 + zindagi suvichar in gujarati |  સુવિચાર ગુજરાતી  











ટિપ્પણીઓ નથી

Best 50 + [ સારા સુવિચાર - સફળતા જીવન સુવિચાર Text-Sms ]

જીવનમાં સારા વિચાર જીવન માં સફળ થવા માટે ખુબજ જરૂરી છે એ માટે સારુ વાંચન પણ જરૂરી છે મિત્રો એથી કરીને અમે આજે અહીં લાવ્યા છે તમને જીવન મા સા...

Blogger દ્વારા સંચાલિત.