Best 50 + [ સારા સુવિચાર - સફળતા જીવન સુવિચાર Text-Sms ]
જીવનમાં સારા વિચાર જીવન માં સફળ થવા માટે ખુબજ જરૂરી છે એ માટે સારુ વાંચન પણ જરૂરી છે મિત્રો એથી કરીને અમે આજે અહીં લાવ્યા છે તમને જીવન મા સારા સુવિચાર - સફળતા જીવન સુવિચાર જે તમને વાંચવામાં અને જીવન માં સફળ થવા માટે સારા વિચારો મળી રહશે...!!
અહીંયા આ સારા સુવિચાર સફળતા જીવન સુવિચાર તમે Easy રીતે shere કરી શકો છો તમારા ફ્રેંડ્સ સર્કલ અથવા તમારા મનગમતા પ્રિયજનનો અથવા તમારા Whatsapp કે facebook,Instragram દ્વારા પણ shere કરવું ગમતું હોય તો એ પણ કરી શકો છો...!! ચાલો તો જોઇએ સારા સુવિચાર સફળતા જીવન સુવિચાર...!!
![]() |
ગુજરાતી સુવિચાર ફોટો |
🔹 હારેલો માણસ જે કરી શકે છે,
તે જીતેલો માણસ ક્યારેય કરી શકતો નથી..!!
💯👍
🔹કિનારે ઉભા રહેવાથી કે પાણીને જોતા
રહેવાથી દરિયો ખેડી શકાતો નથી...!!
👍✔️
🔹ભૂલ અને ઈશ્વર જો માનો
ને તો જ દેખાય..!!
![]() |
ગુજરાતી સુવિચાર ફોટો |
🔹Timepass" કરવા માટે Play store"
ઉપર ઘણી “ Game's " છે.
છતાં પણ લોકોને લાગણી ઓ સાથે
રમવાનું વધારે ગમતું હોય છે..!!
💯👌
🔹સફળતા મેળવવા માટે અસફળ થવાના
ડર કરતાં સફળ થવાની ચાહત
વધારે હોવી જોઈએ..!!
💯🔥
🔹પરિસ્થિતિ એવી ના થવા દો
કે તમે સાવ હિંમત હારી જાઓ,
પરંતુ હિંમત એવી રાખો કે પરિસ્થિતિ
તમારી સામે હારી જાય...!!
✨️🥀💫
🔹 શરીર માં વ્યાપેલ ઝેર કરતા
કાનમાં ફૂંકેલું ઝેર વધુ
ખતરનાક સાબિત થાય છે...!!
✔️👌
![]() |
ગુજરાતી સુવિચાર ફોટો |
🔹 સંસારમાં સૌથી સારી દવા હસવું છે..!!
સૌથી સારી સંપતિ બુદ્ધિ છે..!!
સૌથી સારું હથિયાર ધૈર્ય છે..!!
👌😊
🔹એ લોકો ક્યારેય
તમારી કદર નહિ કરે
જે માત્ર સ્વાર્થ માટે જ
તમારી સાથે સંબંધ
રાખતા હોય..!!!
🔹જીવનમાં હંમેશા બે લોકોથી દૂર રહેજો
1) બિઝી અને 2) ઘમંડી
બિઝી માણસ મરજી પ્રમાણે
વાત કરશે અને
ધમંડી મતલબ હશે તો જ
યાદ કરશે..!!
💯🙌
🔹કંઈક ભેગું એની પાસે જ થાય છે
જે વહેંચી શકે સાહેબ
પછી ભલે
એ પ્રેમ હોય, ભોજન હોય,
લાગણી હોય કે માન હોય..!!
🙌😇
![]() |
ગુજરાતી સુવિચાર ફોટો |
🔹પુસ્તકો વગર જે શિક્ષણ
શીખીએ છીએ
તેને જ જીવન કહેવાય છે..!!
✌️🙌
🔹ભગવદગીતામાં કહ્યું છે:
સમયસર લોકોની કદર કરતા રહેવું
નહિતર એક સમય પછી
અફસોસ સિવાય બીજો કોઈ
વિકલ્પ નહિ વધે.!!
🔹0 શૂન્ય અને 0 વર્તુળ
દેખાવમાં સરખા હોય
તો પણ એમાં
જમીન આસમાન
નો ફર્ક હોય છે
શૂન્ય માં આપણી એકલતા હોય છે
અને વર્તુળ માં આપણો
પરિવાર અને મિત્રો...!!
![]() |
ગુજરાતી સુવિચાર ફોટો |
🔹 ખોટું કામ કરવું મરજિયાત છે પણ
એનું ફળ ભોગવવું ફરજિયાત છે..!!
🔹સારા સમય માં ..
તો બધાય સાથ આપે પણ,
ખરાબ સમય માં જે આપણી સાથે હોય.
તેની કદર કરજો...!!
🔹જ્યારે એવું લાગે કે હવે
આપડા હાથમાં કઈ નથી
ત્યારે
એવું સમજવું કે હવે હજાર
હાથવાળા એ હાથમાં
લીધું છે!!
🔹જંગલમાં સીધું લાકડું
અને સમાજમાં
સીધો માણસ,
હંમેશા પહેલા કપાય છે !!
![]() |
ગુજરાતી સુવિચાર ફોટો |
🔹જે વસ્તુ હ્રદયથી આપી શકાય છે
એ હાથથી નથી આપી શકાતું
અને જે મૌનથી કહી શકાય છે
એ શબ્દોથી નથી કહી શકાતુ...!!
🔹સૌથી મોંઘી ઘડિયાળ પહેરીને
જોઈ લેજો દોસ્તો,
સમય ક્યારેય તમારા કહ્યા પ્રમાણ
નહીં ચાલે !!
🔹જીવનમાં અમુક કામ
એવા પણ કરવા જોઈએ,
જેમાં થી ભલે પૈસા ના મળે
સાહેબ
પણ દુવા અઢળક મળે.
🔹નવી શરૂવાત માણસને થોડો ડરાવે છે,
પણ યાદ રાખજો દોસ્ત સફળતા મુશ્કેલી
જાયને પછી જ નજર આવે છે !!
Must Read -
New { 500 + Best } Suvichar Gujarati | Status & Photos
![]() |
ગુજરાતી સુવિચાર ફોટો |
🔹ખુશ રહેવાનું તો કોઈ
પ્રેશરકૂકર પાસેથી શીખે
માથે પ્રેશર
નીચે આગ
તોય...મસ્તીથી સિટી
વગાડે છે..!!
🔹સાહેબ સમય જતાં
લોકો બદલાય જ જાય છે
આ વાત જેના પર
વીતી હોય એને જ
સમજાય છે... !!
🔹મોંઢે બોલું 'માં', સાચે જ
નાનપ્ન સાંભરે
મોટપની મજા મનેકડવી
લાગે કાગડા
મોટા કરીને માં,
ખોળેથી ખસતાં કર્યો
ખોળે ખેલવવા, કરને
'બાળક' કાગડા...!!
🔹 જે માણસ પોતાની
તકલીફો, લાગણીઓ અને દર્દ
અંદર દબાવીને રાખતો હોય
એવા વ્યક્તિને નાની નાની વાતો પર
ગુસ્સો ખૂબ જ જલ્દી
આવી જતો હોય છે...!!
*આ પણ વાંચો* :-
100+ [ Best Meaningful Gujarati Quotes-Suvichar On Life ]
![]() |
નવા ટેટસ |
🔹 જીવનની રેસમાં જે લોકો
તમને દોડીને
હરાવી ન શકે,
એ લોકો તમને તોડીને
હરાવવાનો પ્રયાસ
કરશે..!!
🔹શીખવા મળ્યું છે મને એક ઊંચા વૃક્ષ પરથી,
તોફાનમાં ટકવાનો રસ્તો છે નમી જાઉં !!
🔹 ઘણું અઘરું છે.
એ વ્યક્તિને સમજવું દોસ્તો
જે વ્યક્તિ જાણતો તો
બધું જ હોય, પરંતુ
બોલતો કંઈ જ ન હોય...!!
🔹 કડવી વાસ્તવિકતા
સંબંધમાં કોઈ ની
પાછળ રૂપિયા થી ઘસાઈ થી
તો જ ઘસાયા
કહેવાઈ એ લાગણી થી
ઘસાઈ એ તેની ક્યારેય
કોઈ નોંધ લેવાતી જ નથી..
![]() |
gujarati suvichar images |
🔹 મજબૂત માણસ જોઈને
લોકો વિચારે છે કે
આ કોઈ દિવસ તૂટતો કેમ નથી
પરંતુ એ લોકો નથી
જાણતા કે
એ તૂટી તૂટીને જ મજબૂત
થયો છે..
🔹સબંધો અને માટી નો ઘડો
બને એક સરખા છે
તેની કિંમત બનાવનાર ને હોય છે
તોડનાર ને નહીં...!!
🔹સુખી થવા માટે...
પાણીને પણ તરવું
હોય તો
બરફ બનવું જ પડે છે એવી
રીતે સુખી થવું
હોય તો જૂનું
ભૂલી નવું સ્વીકારવું પડે છે..!!
🔹ઘણાંય એવા લોકો છે,
જે કહેતા નથી હોતા,
પણ સહેતા ઘણું
બધું હોય છે...!!
🔹કોઈ નું દિલ તોડતાં પહેલાં
એ જરૂર
ચકાસી લેવું જોઈએ કે,
ક્યાંક એ
દિલ માં તમે તો નથી ને..!!
![]() |
gujarati suvichar image |
🔹 જો ખબર હોય તો જણાવશો!!
વધતી જતી મોંઘવારી
કરતાં ઘટતી જતી,
માનવતા ઘણી ગંભીર
અસર કરે છે..!!
🔹સોનાની પેન કદાચ વારક્ષામાં મળી શકે,
પણ શું લખવું એનું જ જ્ઞાન ના હોય તો,
બધું જ વ્યર્થ છે..!!
🔹તમારી પાસે નૃત્ય અને સાચી નીતિ હો
તો ભગવાન પોતે તમારો રથ ચલાવશે.
🔹પિતાનો ઠપકો ખાધેલા સંતાનો,
શિક્ષકે સજા કરેલા વિદ્યાર્થીઓ,
અને સોનીએ ટીપેલું સોનું,
આ બઘા છેવટે ઘરેણાં જ થાય...!!
*આ પણ વાંચો* :-
2023 - New Karma Suvichar Gujarati
![]() |
gujarati suvichar status |
🔹 કોઈ વગર કઈ અટકતું નથી,
એટલે કોઈએ
ખોટા વહેમમાં ના રહેવું...!
🔹 ક્યારેક ક્યારેક નવાં લોકો
જૂના કરતાં પણ સારા
મળી જાય છે....!!
🔹મન ભરીને જીવો,
પણ મનમાં ભરીને નહીં !!
કોઈ મિત્રથી ભૂલ થાય
તો માફ કરી દેજો,
કારણ કે જીભ કયડાય
તો ઠાંત નો તોડાય..!!
🔹સાચા વ્યકિતનો પક્ષ ના
લઈ શકીએ..,
તો કંઈ વાંધો નહીં પણ,
ખોટા વ્યક્તિની તરફેણ
કરીને ક્યારેય..,
એમના પાપના ભાગીદાર
ન બનવું સાહેબ..!!
વાત એટલી જ કરવી
જ...!!!
![]() |
નવા ટેટસ |
🔹જેટલી સાંભળવા એ માણસ
યોગ્ય હોય..!!
પીઠ પાછળ વાતો કરવા પણ થોડા
માણસો રાખ્યા છે સાહેબ...
પગાર તો નથી લેતા પણ કામ ખૂબ
ઈમાનદારી થી કરે છે હો..
🔹ઈશ્વર સારામાં સારી વ્યક્તિને પણ
થોડો ખરાબ સમય તો બતાવે જ છે
પણ તે એને દુઃખી કરવા નહિ
પરંતુ પોતાનો અને પોતાનાઓનો પરિચય
કરાવવા માટે..!!
🔹 સાહેબ સેલોટેપ હોય કે સંબંધ
કોઇનો પણ
છેડો એવી રીતે ના છોડી
દેવો કે જ્યારે
જરુર હોય ત્યારે
ખોતરવો પડે...!!
![]() |
ગુજરાતી ફોટો સુવિચાર |
🔹જે પણ બોલો વિચારીને બોલો,
કારણ કે અહીં અર્થ નું
અનર્થ કરનારા લાખો લોકો છે..!!
🔹સ્મશાનમાં લખાયેલું સુંદર વાક્ય,
અહીં સુધી મુકવા બદલ આપનો
આભાર,
આગળની યાત્રા પર મને મારા કર્મો
લઈ જશે...!!
🔹મહેનત કરવામાં શરમ
ના હોય વ્હાલા...
સોનાની નગરી વાળા ને ક્યા
ગાયો ચરાવવાની જરૂર હતી..!!
🔹 મન બધા પાસે હોય
પણ મનોબળ બહુ થોડા પાસે,
બ્લડગ્રૂપ ઘણાનું પોજીટીવ હોય પણ
વિચાર નેગેટીવ હોય છે!!
હંમેશા એવું જ વિચારતા રહો કે હું જે જાણું છું,
તે કરીશ અને જે નથી જાણતો તે શીખીશ...!!
જો અહીંયા સુધી વાચ્યું હોય અને ગમ્યું હોય અમારી આ લેખ સારા સુવિચાર સફળતા જીવન સુવિચાર ઉપર પોસ્ટ તો જરૂર અમારી બીજા સુવિચારઓ ના લેખ નો આનંદ લેજો અને વાંચજો...!!
આ પણ વાંચો :-
100+ [ Best Meaningful Gujarati Quotes-Suvichar On Life ]
[ Best ] 50 + zindagi suvichar in gujarati | સુવિચાર ગુજરાતી
Best 50 + [ 2023 Family Sambandh Gujarati Suvichar On Life ]
Best 50 + [ gujrati suvichar | સમજણ ગુજરાતી સુવિચાર ]
Post a Comment