ૐ શાંતિ - ભાવ ભીની શ્રદ્ધાંજલિ સુવિચાર વાક્યો અને શબ્દો
જેનો પણ જન્મ થયો છે આ પૃથ્વી પર એની મુત્યુ પણ નિશ્ચિત છે. આ જ વાત આપડે માણસ પર પણ લાગુ પડે છે.આપડે આપણા મનુષ્ય જીવનમાં કોઈનાથી એટલા બધા લાગણી થી અને પ્રેમ થી બંધાય જઈયે છે કે આપણને જીવનના દરેક પડ માં એમની યાદ આવે છે. કોઈ પણ આપડા પ્રિયજનનો નિધન સમાચાર આપડા માટે ખુબજ દુઃખદાયી અને પીડા જનક હોય છે. કોઈ વાર આપડે શહેરના કે ગામ થી કોઈ કામ માટે દૂર જવું પડે ત્યારે કોઈક વાર આપડે ચાહિને પણ ત્યાં હાજર નહીં થઈ સકતા હોઈયે છીએ ત્યારે આ ૐ શાંતિ - ભાવ ભીની શ્રદ્ધાંજલિ સુવિચાર વાક્યો અને શબ્દો થી ભાવ ભીની શ્રદ્ધાંજલિ આપીયે છીએ...!!
અહીંયા તમને શ્રદ્ધાંજલિ શબ્દો સાથે તેમની શ્રદ્ધાંજલિ ફોટો પણ જોવા મળી જશે.ચાલો તો જોઇએ ૐ શાંતિ - ભાવ ભીની શ્રદ્ધાંજલિ સુવિચાર વાક્યો અને શબ્દો માં આપ્યા છે જે તમે easy રીતે કોપી કરીને shere કરી શકો..!!
![]() |
શ્રદ્ધાંજલિ ફોટો |
##....[1]
✳️ મૃત્યુ સત્ય છે અને શરીર એ નશ્વર છે,
એ જાણતા હોવા છતાં પણ
આપણા પ્રિયંજનના જવાનું દુઃખ થાય
એ સ્વાભાવિક છે.
આપણે ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ
🙏પ્રભુ તેમની સ્વર્ગસ્થ આત્માને
શાંતિ અને મોક્ષ આપે...🙏
🙏ૐ શાંતિ.... 🙏🙏
![]() |
શ્રદ્ધાંજલિ status |
##....[2]
✳️સર્વશક્તિમાન મહાદેવ ને મારી પ્રાર્થના છે.
પરમ કૃપાળુ પ્રભુ સમગ્ર પરિવારને
આવી અસહ્ય ખોટ સહન કરવાની
શક્તિ આપે.અને દિવ્ય આત્માને તેમના ચરણો માં
હંમેશા માટે સ્થાન આપે...!!
ૐ શાંતિ....🙏🙏
##....[3]
✳️એ નિખાલસતા. એ આત્મીયતા... એ હસ્તો ચહેરો...
આજે અમારી નજરોથી દુર થયેલ છે.
થઈ વસમી છે વિરહની આ ધડી,
ભુલી શકીશું બધુજ પણ તમને ભુલવા
બહુ કઠીન છે.
પ્રભુ આપના આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.. 🙏🙏
🙏🙏 ૐ શાંતિ...## 🙏🙏
##....[4]
✳️પરિવાર જેનું મંદિર હતું, સ્નેહ જેની શકિત,
પરિશ્રમ જેનું કર્તવ્ય હતું, અંજલિ આપતા હેયુ તૂટે છે.
શ્રદ્ધાંજલિ આપતા શબ્દો ખૂટે છે.
કલ્પી ન શકાય તેવી અણધારી તમારી વિદાય અમારા સૌનાં કાળજા કંપાવી ગઈ,
દિલ હજુ માનતું નથી કે તમે અમારી વચ્ચે નથી.
પ્રભુ આપનાં દિવ્ય આત્માને શાંતિ આપે એજ અમારી પ્રાર્થના.
ૐ શાંતિ....##🙏🙏
![]() |
શ્રદ્ધાંજલિ ફોટો |
##....[5]
✳️તમે અમારાથી દૂર ગયા છો પણ તમે હંમેશા
અમારા હૃદયમાં હમેશા જીવિત રહેશો,
આપનો આપેલો પ્રેમ ખૂબ મહાન હતો.
🙏ભગવાન તમારા દિવ્ય આત્માને શાંતિ આપે🙏
ૐ શાંતિ....##🙏🙏
![]() |
શ્રદ્ધાંજલિ ફોટો |
##....[6]
💠 તમારી યાદ માં હું આંસુ રોકી શકતો નથી,
તમે હંમેશા મારા હૃદયમાં રહેશો.
🙏પ્રભુ આપની દિવ્ય આત્માને શાંતિ આપે🙏
ૐ શાંતિ.... 🙏🙏
##....[7]
💠 નથી હયાત તમે પણ સાથે હોય એવું લાગ્યા કરે છે.
હર પલ હાજરીનો આભાસ
લાગ્યા કરે છે.
ક્યારેક કહેવાયેલ વાતોના
ભણકારા વાગ્યા કરે છે.
યાદોમાં તમારા પ્રત્યક્ષ દર્શન થયા કરે છે.
પ્રભુ આપના દિવ્ય આત્માને
શાંતિ અર્પે એજ પ્રાર્થના...🙏🙏
🙏 ૐ શાંતિ....##🙏🙏
##....[8]
💠 રડી પડે છે.આંખો અમારી, દરેક પ્રસંગે
ખટકશે ખોટ તમારી,
પળભરમાં છેતરી ગયા અમને,
માત્ર યાદગીરીના પુષ્પો અને વહેતા
આંસુના અભિષેક અર્પણ કરીએ છીએ.
ભગવાન તમારા દિવ્ય આત્માને
શાંતિ આપે એવી પ્રાર્થના…🙏🙏
ૐ શાંતિ....🙏🙏
##....[9]
💠 અચાનક લીધી વિદાયે મન હજુ માનતું નથી
કે આપ અમારી વચ્ચે નથી,
ઉદય એનો અસ્ત આ સનાતન સત્ય હોવા છતાં
કેટલાક મૃત્યુ એવા હોય છે કદી વિસરાતા નથી..!!
🙏🙏 ૐ શાંતિ...##🙏🙏
💐 ભગવાન તમારા દિવ્ય આત્માને
શાંતિ આપે એવી પ્રાર્થના…🙏🙏
##....[10]
💠 આવા દુઃખદ સમાચાર સાંભળીને
ખરેખર આઘાત લાગ્યો.
મારા આંસુ અટકતા નથી.
પ્રભુ એમની આત્મા ને શાંતિ આપે.
🙏અમારી પ્રાર્થનાઓ તમારી સાથે છે... 🙏
પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ
આપે એવી પ્રાર્થના…🙏🙏
ૐ શાંતિ... ##🙏🙏
##....[11]
💠 પરમ કૃપાળુ દેવો ના દેવ મહાદેવ
તેમના દિવ્ય આત્મા ને
ચિર શાંતિ અને મોક્ષ પ્રદાન કરે
અને અશ્રરધામ મા વાસ કરાવે તેવી પ્રાર્થના.
આપના પરીવાર પર આવી પડેલા
આવા દુઃખ ને સહન કરવાની
ભગવાન આપને અને આપના
પરીવાર ને શક્તિ આપે તેવી પ્રાથઁના...
ૐ શાંતિ:...##🙏🙏
##....[12]
💠 શબ્દો વર્ણન કરી શકવું અશક્ય છે કે
તમારી ખોટ પર હું કેટલો દિલગીર છું.
પરમેશ્વર ને મારી પાર્થના છે કે,
તમારી દિવ્ય આત્મા ને શાંતિ આપે.
તમારા ખોટના સમાચારથી મને ખૂબ દુખ થયું છે.
🙏ભાવ ભરી શ્રદ્ધાંજલિ 🙏
ૐ શાંતિ..##🙏🙏
##....[13]
💠 હું પ્રાર્થના કરું છું કે,ભગવાન તમારી આત્મા
ને શાંતિ આપે અને
તમારા પરિવાર ને આપની આ અણધારી વિદાય
ને સહન કરવાની શક્તિ આપે.
ૐ શાંતિ...##🙏🙏🙏
Post a Comment