Free Gujrati Suvichar | ગુડ મૉર્નિંગ ગુજરાતી સુવિચાર Text
![]() |
Gujarati suvichar photos |
નમસ્કાર મિત્રો મારા લેખ પર તમારુ સાવગત છે. હુ અહિયા તમારા માટે ગુજરાતી Good Morning Gujrati Suvichar લાવ્યો છુ. સુવિચાર એટલા સારા વિચાર જે તમને વાંચવામા ગમસે. જો તમે શ્રેષ્ઠ ગુજરાતી સુવિચાર શોધી રહ્યાં છો તો આ પોસ્ટ તમારા માટે જ છે , અહીં અમે કેટલાક અદ્ભુત ગુજરાતી પ્રેરણાત્મક વિચારો રજૂ કરીએ છીએ જેમ કે જીવન પર ગુજરાતી સુવિચાર, ગુજરાતીમાં સુવિચાર છબી, ગુજરાતી પ્રેરક સુવિચાર વગેરે.
હુ અહિયા Best ગુજરાતી સુવિચાર અપડેટ કરું છુ જે તમને વાંચવા મા ગમસે. Best Gujrati Suvichar જાની ને જીવન માં ઉતરવા માટે અથવા વોટ્સએપ સ્ટેટસ,ફેસબુક, ઈન્સ્ટ્રાગ્રામ ના પોસ્ટ પર શેર કરવા માટે Text ગુજરાતી સુવિચાર મડી જસે આથવા અહિયા નાના સુવિચાર જેટજી તમને Family મા કે મિત્રો મા શેરે કરવાનુ ગમસે.
1. ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે.
એવી આપણી સમજ છે,
પણ હકીકતમાં તો ખુશી માટે
ઘણું બધું જતું કરવું પડે છે... !!
💐Good morning Jsk🌞☕️
![]() |
ગુડ મૉર્નિંગ ગુજરાતી સુવિચાર |
2.ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ એ કહ્યું છે કે "જે વ્યક્તિ સત્યના માર્ગ પર ચાલે છે તેના જીવનમાં મુશ્કેલી જરૂર આવશે, પરંતુ તેની નાવ ક્યારેય ડૂબતી નથી." આથી હમેશા સત્ય નો માર્ગ અપનાવવો જોઈએ.
💐...શુભ સવાર.....🌞☕️
🌻Good Morning....🌄
✨️🌻જય શ્રી કૃષ્ણ....💫🙏💐
![]() |
Good Morning Image Gujarati |
3.જો તમે કોઈની સાથે છેતરપિંડી કરો છો,
તો તમે પણ છેતરાઈ જશો,
આજે નહીં તો કાલે મળી જશે
જો તમે જીવનને સત્યતાથી જીવો છો,
તેથી તમને દરેક ક્ષણે શાંતિ મળશે.
💐....સુપ્રભાત......🌻🌄
🌻Jay Shree Krishna...✨️🌞
![]() |
Gujrati Suvichar good morning |
4.જેઓ પોતાની સરખામણી
બીજા વ્યક્તિ સાથે કરે છે ,
તેઓએ એ યાદ રાખવું જોઈએ
સૂર્ય અને ચંદ્ર પોતપોતાના સમયે તેઓ ચમકે છે
💐Good Morning....☕️✨️
🙏💫Jay shree krishna....🌻🌞
![]() |
Good morning gujrati suvichar |
આ પણ વાંચો :-Suvichar HD Image In Guajrati
5.સર્વે ને આપણે સુખ તો ના આપી શકીએ પરંતુ, કોઈ ને દુખ આપવું કે નહીં એ આપણાં હાથ ની વાત છે.
💐 શુભ સવાર....🌅🌄
🌻✨️Good Morning...🌞☕️
![]() |
Good morning Suvichar gujarati |
6.સમય, મિત્રો અને સંબંધો એવી વસ્તુ છે, જો તમને તે મફતમાં મળે, પણ તેની કિંમત જાણો, પછી ચાલે છે, જ્યારે તેઓ ખોવાઈ જાય છે
🙏રાધે રાધે🌻શુભ સવાર🌞☕️
![]() |
Good morning Suvichar Gujrati |
7.આ દુનિયામાં "કેમ છો?" કહેનાર તો હજાર મળશે પરંતુ "કેમ ઉદાસ છો?" તેમ કહેનારા કોઈક જ મળશે.
💐 શુભ સવાર....🌅🌄
🌻✨️Good Morning...🌞☕️
![]() |
Good morning gujarati Suvichar |
8.જીવનમાં ક્યારેય તમારી આવડત પર ગર્વ ન કરો, કારણ કે જ્યારે પથ્થર પાણીમાં પડે છે ત્યારે તે પથ્થર તેના જ વજન સાથે ડૂબી જાય છે.
💐શુભ સવાર...🌅
✨️જય શ્રી કૃષ્ણ🙏🌞
![]() |
ગુડ મૉર્નિંગ ગુજરાતી સુવિચાર Text |
9.વધારે પડતો પ્રેમ ન હોય તો ચાલશે.. પણ સમય આવે ત્યારે.એવુ એક વ્યક્તિ હોવુ જરૂરી છે જે દીલથી કહે ચિંતા ના કર હુ છુ ને||
💐 શુભ સવાર....🌅💫
🌻✨️Good Morning...🌞☕️
![]() |
Goodmorning gujarati Suvichar |
10.સંબંધો બનતા રહે, એ જ બહુ છે.
બધા હસતાં રહે, એ જ બહુ છે.
દરેક જણ દરેક સમયે સાથે નથી રહી શકતા.
યાદ એકબીજાને કરતાં રહે એ જ બહુ છે.||
💐 શુભ સવાર....🌅🌄
🌻✨️Good Morning...🌞☕️
12.જીવનની સૌથી મોટી ભૂલ એ છે જેમાંથી આપણે કંઈ શીખી શકતા નથી. ||
💐💫શુભ સવાર🌞🌄🌻🌻
✨️ જય શ્રી કૃષ્ણ🙏
![]() |
ગુજરાતી સુવિચાર good Morning |
13.જે લોકો પોતાના પગલાની ક્ષમતામાં વિશ્વાસ રાખે છે, તે લોકો ઘણીવાર તેમના મુકામ પર પહોંચી જાય છે...||
✨️🌻...સુપ્રભાત...✨️💫
💐🌻 જય શ્રી કૃષ્ણ...🌞🙏
![]() |
ગુજરાતી સુવિચાર ફોટો |
14.સ્વભાવ શૂન્ય જેવો રાખવો,
ભલે કોઈ ગણતરીમાં ના લે,
પણ જેની બાજુમાં ઉભા હોય
એની કિંમત વધી જાય
💐 શુભ સવાર....🌅🌄
🌻✨️Good Morning...🌞☕️
![]() |
ગુડ મૉર્નિંગ ગુજરાતી સુવિચાર Text |
15.લોકોને મદદ કરવાની એક સારી ભાવના હૃદય માં હોવી જોઈએ.... કારણ કે... કુદરત નો એક નિયમ છે .જે કુવામાંથી લોકો પાણી પીતા હોય છે એ કૂવો કયારેય સુકાતો નથી...||
✨️🌻જય શ્રી કૃષ્ણ...💫🙏💐
💐Good Morning....✨️🌞
![]() |
ગુજરાતી સુવિચાર ફોટો |
16.જ્યારે કોઈનું હાસ્ય
આપણી જવાબદારી બની જાય ને
ત્યારે સમજવું કે સબંધ પુરા દિલથી બંધાયો છે...!!
શુભ સવાર
💐💫શુભ સવાર..🌞🌄
🌻✨️ જય શ્રી કૃષ્ણ🙏😇
![]() |
Gujrati Suvichar status |
17.જ્યારે કોઈનું હાસ્ય
આપણી જવાબદારી બની જાય ને
ત્યારે સમજવું કે સબંધ પુરા દિલથી બંધાયો છે...||
💐💫શુભ સવાર....🌞🌄
🌻✨️ જય શ્રી કૃષ્ણ....🙏😇
18.જીવન હળવું લાગશે,
જો તમે બીજા પાસેથી ઓછી અપેક્ષા રાખો છો,
અને જો તમને તમારામાં વધુ વિશ્વાસ હોય.
✨️🌻જય શ્રી કૃષ્ણ...💫🙏💐
💐Good Morning.....✨️🌞
![]() |
ગુજરાતી સુવિચાર ફોટો |
19.એકલા ચાલતા શીખીલો જરૂરી નથી. જે આજે તમારી જોડે છે .એ કાલે પણ તમારી જોડે હશે.
✨️🌻જય શ્રી કૃષ્ણ.... 💫🙏💐
💐Good Morning....✨️🌞
20.તમારું જીવન બદલવા માટે તમારે ફક્ત એક વ્યક્તિની જરૂર છે અને તે તમે છો.
💐 શુભ સવાર....🌞🌻
🌻✨️Good Morning...🌅☕️💫
![]() |
Gujrati Suvichar status |
21.જીવનમાં મોટાભાગની ભૂલો માત્ર એટલા માટે થાય છે કારણ કે આપણે લાગણીશીલ બનીએ છીએ જ્યાં આપણે વિચારો કરતાં ઓછા લેવા જોઈએ અને જ્યાં લાગણીની જરૂર હોય ત્યાં વિચારોને અપનાવવા જોઈએ.
💐💫શુભ સવાર....🌞🌄
🌻 ✨️ જય શ્રી કૃષ્ણ🙏😇
![]() |
Images Gujarati |
અમને આશા છે કે તમને આ લેખ ગમશે. તમે આ સારા Gujrati Suvichar વિચારો તમારા મિત્રો અને પરિવારના સભ્યોને વહેલી સવારે WhatsApp, ટેલિગ્રામ અથવા અન્ય સામાજિક પ્લેટફોર્મ પર મોકલી શકો છો. અમે આવા નવા નવા સુવિચાર બ્લોગ પોસ્ટ પર updet કરતા રહીએ છીએ. જેથી અમારા Gujrati Suvichar બ્લોગની મુલાકાત લેતા રહેજો.
તમારી એક like, comment અને share અમને વધુ નવા Best suvicharo લખવાની પ્રેરણા આપે છે.
આ post પણ વાંચો :-
New { 500 + Best } Suvichar Gujarati | Status & Photos
Good Morning Gujarati Jay Shree Krishna Suvichar with Images
Best Gujarati Suvichar Text || સારા સુવિચાર ગુજરાતીમાં Sms
Post a Comment